Not Set/ વલસાડમાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયું મોત, દર્દી ડાયાબિટીસની બિમારીથી હતા પીડિત…

ધ્યાન રાખજો અને યાદ પણ રાખજો કે કોરોના સંપર્કથી સંક્રમિત ઝડપથી થાય છે અને વધારે સારી ઇમ્યુનિટી કોરોનાને મહાત કરવામાં પહેલા નંબરની જરુરીયાત જોવામાં આવે છે, કદાચ આ કારણથી જ વૃદ્ધ, કોઇ પણ રોગનાં દર્દી, બાળકો અને ગર્ભવતીને કોરોનાનું સંક્રમણ લાગતા વાર નથી લાગતી તો સાથે જ આવા વ્યક્તિને સાજા થવામાં સામાન્ય માણસ કરતા અનેક ગણી […]

Gujarat Others
8198268d9170ba42eba4790560311df9 વલસાડમાં કોરોનાગ્રસ્ત દર્દીનું થયું મોત, દર્દી ડાયાબિટીસની બિમારીથી હતા પીડિત...

ધ્યાન રાખજો અને યાદ પણ રાખજો કે કોરોના સંપર્કથી સંક્રમિત ઝડપથી થાય છે અને વધારે સારી ઇમ્યુનિટી કોરોનાને મહાત કરવામાં પહેલા નંબરની જરુરીયાત જોવામાં આવે છે, કદાચ આ કારણથી જ વૃદ્ધ, કોઇ પણ રોગનાં દર્દી, બાળકો અને ગર્ભવતીને કોરોનાનું સંક્રમણ લાગતા વાર નથી લાગતી તો સાથે જ આવા વ્યક્તિને સાજા થવામાં સામાન્ય માણસ કરતા અનેક ગણી કોમ્પલિકેશન થાય છે અને ક્યારેક…

જી હા, વલસાડમાંથી આવા જે એક દર્દીનાં કોમ્પલિકેશનની ઘટના સામે આવી છે. વલસાડમાં કોરોનાગ્રસ્ત એક દર્દીનું મોત થયું છે. ઉમરગામના કોરોના પોઝિટિવ પુરુષનું મૃત્યુ નિપજ્યું છે, તે 75 વર્ષીય હતા અને આ પુરુષ દર્દીનું  કોરોનાને કારણે મોત થયું છે. તેમને 10 દિવસ પહેલા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ દર્દી ડાયાબિટીસની બિમારીથી ફણ પીડિત હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews