Not Set/ વિજય રૂપાણીએ લીધી સોખડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત

વડોદરા નજીક આવેલ સોખડા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં યુવા વર્ગ માટે અંબારીશ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરમાં 15 હજારથી વધુ યુવાનો હાજર રહ્યા હતા. આ શિબિર સ્વામી હરિપ્રસાદજીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.જ્યા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોખડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.અને સંતોનાં આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે અંબરીશ શિબિરમાં ઉપસ્થિત યુવાનોનું મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.અને […]

Gujarat
vlcsnap 2017 11 12 15h25m12s814 વિજય રૂપાણીએ લીધી સોખડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત

વડોદરા નજીક આવેલ સોખડા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં યુવા વર્ગ માટે અંબારીશ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.શિબિરમાં 15 હજારથી વધુ યુવાનો હાજર રહ્યા હતા. આ શિબિર સ્વામી હરિપ્રસાદજીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.જ્યા રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોખડા ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી.અને સંતોનાં આશીર્વાદ મેળવ્યા હતા.આ પ્રસંગે અંબરીશ શિબિરમાં ઉપસ્થિત યુવાનોનું મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.અને દેશનાં વિકાસનાં કર્યોમાં યોગદાન આપવા માટે આહવાન કર્યું હતું.તેમને જણાવ્યું હતું કે, તેઓ દેશમાં સિવિલ કોડ લાગુ કરવાની તરફેણમાં છે અને 370 ની કલમ હટાવવી જરૂરી છે