Not Set/ વિવાદો બાદ ફરી જોવા મળશે બન્ને સાથે

કોમેડિયન કપિલ અને સુનીલની જોડી જ્યારથી અલગ થઈ ત્યારથી શો ની ટીઆરપીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હવે એકવાર ફરીથી આ જોડી સાથે દેખાવાની છે તેવું જાણવા મળી રહ્યું છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સુનીલની માફી માગી હતી. કપિલે કહ્યું કે, જેમ તેણે અમારો શો છોડ્યો તેના બાદ મેં ત્તેને કઈ નથી […]

Entertainment
kapilsharma759 વિવાદો બાદ ફરી જોવા મળશે બન્ને સાથે

કોમેડિયન કપિલ અને સુનીલની જોડી જ્યારથી અલગ થઈ ત્યારથી શો ની ટીઆરપીમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હવે એકવાર ફરીથી આ જોડી સાથે દેખાવાની છે તેવું જાણવા મળી રહ્યું છે. કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર પણ ઘણીવાર સુનીલની માફી માગી હતી.

કપિલે કહ્યું કે, જેમ તેણે અમારો શો છોડ્યો તેના બાદ મેં ત્તેને કઈ નથી કહ્યું. તેમની વચ્ચેની લડાઈનો મુદ્દો એટલો મોટો બનાવવી દેવાયો કે,તેમની મિત્રતાને પ્રભાવિત કરવા લાગ્યો. તેમણે સુનીલની સમજાયું કે, દરેક વ્યક્તિ ભૂલો કરે છે અને તેમણે પણ કરી છે. કપિલે ચેનલ દ્વારા શો બંધ કરાયાની વાત કરી, ચેનલનો શો બંધ કરવવાનો નિર્યણ ન હતો.