Not Set/ વેરાવળ/ કોરોના પોઝિટિવ મહિલાનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર કર્યો હુમલો

ગીર સોમનાથના વેરાવલ કોવિડ હોસ્પિટલમા ગઈકાલે એક યુવતીને બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી. જો કે તેની હાલત ખરાબ  હોવાના કારણે તેને વેલટીનેટર પર  રાખવામાં આવી હતી, પરંતુ સાંજે તેમનું મોત નિપજતા તેના પરિવારજનો અને અન્ય સગાઓએ કોવિડમા ફરજ બજાવતા ડોકટર આકાશ પર હુમલો કરી ડોકટરને મારમર્યો હતો અને હોસ્પિટલમા તોડફોડ કરતા ભારે હોબાળો મચયૌ […]

Gujarat Others
7e5c16ba559f9e7b3c097211a522a70a વેરાવળ/ કોરોના પોઝિટિવ મહિલાનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટર પર કર્યો હુમલો

ગીર સોમનાથના વેરાવલ કોવિડ હોસ્પિટલમા ગઈકાલે એક યુવતીને બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી. જો કે તેની હાલત ખરાબ  હોવાના કારણે તેને વેલટીનેટર પર  રાખવામાં આવી હતી, પરંતુ સાંજે તેમનું મોત નિપજતા તેના પરિવારજનો અને અન્ય સગાઓએ કોવિડમા ફરજ બજાવતા ડોકટર આકાશ પર હુમલો કરી ડોકટરને મારમર્યો હતો અને હોસ્પિટલમા તોડફોડ કરતા ભારે હોબાળો મચયૌ હતો.

ડોકટર પર હુમલો થયાની જાણ થતા વેરાવળ શહેર ભરના ડોકટર અને ડોકટર એસોસિયેશન હોસ્પિટલ દોડી આવ્યા હતા વેરાવળ ડોકટર એંસોએ ચીમકી ઉચારી કે ગઈકાલ બપોર સુધીમા એટલે કે આજે બપોરે સુધીમાં આરોપીઓની શોધખોળ કરી તેની ધરપકડ ન થાય તો એસો ના તબીબો કોવિડ હોસ્પિટલમા ફરજ નહિ બજાવે.

વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ડોકટર પર હુમલો થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસે 10 અજાણીયા સખશો વિરુદ્ધ. રાયોઇમગ મારમારવા.સરકારી વસાહત ને નુકશાન પહોંચાડવા સહિત ની કલમો ઉમેરી 10 વિરુદ્ધ એઆરાઈ નોંધી વેરાવળ પોલીસ ને 6 આરોપી ઓ ની શોધખોળ કરી તેને ઝફપી પાડયા છે જો કે હજુ 4 સખશો ફરાર છે જેને ઝડપી પાડવા પોલીસ એડી ચોંટી નું જોર લગાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.