Not Set/ શું તમને ખબર છે નવી 500 અને 2000 ની નોટ છાપવનો ખર્ચ કેટલો છે, નહિ તો જાણો

નવી દિલ્હીઃ નોટબેન બાદ લોકોને  RBI થી લઇને નોટ કેવી રીતે કામ  કેરે છે તે જાણવાની તાલાવેલી છે. ત્યારે એક RTI માંગવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે નવી નોટ છાપવાનો ખર્ચ કેટલો છે.  500ની નોટ 3 રૂપિયાની કિંમતે છપાય છે જ્યારે 2000ની નોટ છાપવાનો ખર્ચો 4 રૂપિયા જેટલો થાય છે. ભારતીય રિઝર્વ બેંક નોટ […]

Uncategorized

નવી દિલ્હીઃ નોટબેન બાદ લોકોને  RBI થી લઇને નોટ કેવી રીતે કામ  કેરે છે તે જાણવાની તાલાવેલી છે. ત્યારે એક RTI માંગવામાં આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે નવી નોટ છાપવાનો ખર્ચ કેટલો છે.  500ની નોટ 3 રૂપિયાની કિંમતે છપાય છે જ્યારે 2000ની નોટ છાપવાનો ખર્ચો 4 રૂપિયા જેટલો થાય છે.

ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઈવેટ લીમીટેડ ( બીઆરબીએનએમપીએલ) દ્વારા આપણા દેશના ચલણી નાણાનું છાપકામ અને મુદ્રણ થાય છે. બીઆરબીએનએમપીએલ 500ની નોટ છાપવા માટે રૂા. 3.09 અને 2000ની નોટ છાપવા માટે 3.54 રૂપિયા વસૂલે છે. બીઆરબીએનએમપીએલએ રિર્ઝવ બેંકનુ સબ્સીડિયરી છે.

એક આરટીઆઈના જવાબમાં બીઆરબીએનએમપીએલને 500ના 1000 નોટ છાપવા માટે 3090 અને 2000ના 1000 નોટ છાપવા માટે 3540 રૂપિયા ચૂકવાયા હોવાનું જણાવાયુ હતુ.