Not Set/ શું લખ્યો સોનિયા ગાંધીએ PM મોદીને પત્ર ?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું છે કે તેમણે લોકસભામાં પોતાની પાર્ટીને બહુમતનો લાભ ઉઠાવી મહિલા આરક્ષણ વિધેયકને લાગુ કરવો જોઈએ. આ વિધેયક માર્ચ 2010માં કોંગ્રેસ નીત સંપ્રગ સરકારના શાસનકાળમાં રાજ્યસભામાં લાગુ થઈ ચુક્યો છે. હજુ આ વિધેયકને લોકસભામાં મંજૂરી નથી મળી. સોનિયાએ વડાપ્રધાનને આ વાતનો વિશ્વાસ આપ્યો છે કે તેમની પાર્ટી મહિલા […]

India
sonia modi20131107 શું લખ્યો સોનિયા ગાંધીએ PM મોદીને પત્ર ?

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જણાવ્યું છે કે તેમણે લોકસભામાં પોતાની પાર્ટીને બહુમતનો લાભ ઉઠાવી મહિલા આરક્ષણ વિધેયકને લાગુ કરવો જોઈએ. આ વિધેયક માર્ચ 2010માં કોંગ્રેસ નીત સંપ્રગ સરકારના શાસનકાળમાં રાજ્યસભામાં લાગુ થઈ ચુક્યો છે. હજુ આ વિધેયકને લોકસભામાં મંજૂરી નથી મળી. સોનિયાએ વડાપ્રધાનને આ વાતનો વિશ્વાસ આપ્યો છે કે તેમની પાર્ટી મહિલા આરક્ષણ વિધેયકનું સમર્થન કરશે. તેમણે એને મહિલા સશક્તીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું છે.