Not Set/ સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

એથનિક વેરનો ચાર્મ કંઇક અલગ જ છે. વળી, વાત જ્યારે દુપટ્ટાની હોય તો આ ચાર્મ ઓર વધી જાય છે. દુપટ્ટા તમારાં સૂટને બિલકુલ અલગ લુક આપે છે. કોલેજ હોય કે ઓફિસ, દરેક પ્રસંગે તમે અલગ અલગ પ્રકારના દુપટ્ટાથી પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો. બાંધણીથી લઇને લહેરિયા, મિરર વર્ક, ગુજરાતી પ્રિન્ટ જેવા અનેક દુપટ્ટા માર્કેટમાં […]

Lifestyle
e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

એથનિક વેરનો ચાર્મ કંઇક અલગ જ છે. વળી, વાત જ્યારે દુપટ્ટાની હોય તો આ ચાર્મ ઓર વધી જાય છે. દુપટ્ટા તમારાં સૂટને બિલકુલ અલગ લુક આપે છે. કોલેજ હોય કે ઓફિસ, દરેક પ્રસંગે તમે અલગ અલગ પ્રકારના દુપટ્ટાથી પરફેક્ટ એથનિક લુક મેળવી શકો છો. બાંધણીથી લઇને લહેરિયા, મિરર વર્ક, ગુજરાતી પ્રિન્ટ જેવા અનેક દુપટ્ટા માર્કેટમાં અવેલેબલ છે. તો જાણીએ, દુપટ્ટાની વેરાયિટી અને તેણે કેરી કરવાની સ્ટાઇલને…

ફ્લોરલ દુપટ્ટા:

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 1 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 2 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

ફ્લોરલ પ્રિન્ટના ડ્રેસ અને ચોલી પછી હવે માર્કેટમાં ફ્લોરલ દુપટ્ટા મળે છે જે ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ ફ્લોરલ પ્રિન્ટના દુપટ્ટાને તમે સિમ્પલ ડ્રેસની સાથે કેરી કરી શકો છો જે તમને સ્ટાઇલિશ લૂક આપશે.

લેહરિયા દુપટ્ટા:

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 3 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 4 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

રંગબેરંગી લહેરિયા દુપટ્ટા પણ સ્ટાઇલિશ લૂક આપે છે. કૉલેજ હોય કે પછી સિમ્પલ ડ્રેસ આ પ્રિન્ટના દુપટ્ટાને તમે કેરી કરી શકો છો જે તમને કેઝ્યુઅલ લૂક આપશે. આ સિવાય માર્કેટમાં ગોટા પટ્ટી અને નક્શકારી વાળા લહેરિયા દુપટ્ટા પણ મળે છે જે તમારા હેવી લૂક આપશે.

મલ્ટીકલર્ડ દુપટ્ટા:

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 5 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 6 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

તમારાં વોર્ડરોબમાં એક મલ્ટીકલર્ડ દુપટ્ટા ચોક્કસથી હોવો જોઇએ. તમે તેને અનેક કલર્સના સૂટ્સની સાથે કૅરી કરી શકો છો. આ દુપટ્ટાનું ફેબ્રિક ખૂબ જ સોફ્ટ છે, જે તેને હવાદાર અને કમ્ફર્ટેબલ બનાવે છે. તમે તેને આખો દિવસ આરામથી કૅરી કરી શકો છો.

બનારસી દુપટ્ટા:

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 7 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 8 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

બનારસી દુપટ્ટા એક રૉયલ લૂક આપેછ છે. તેને ચોલી અને અનારકલી ડ્રેસની સાથે પણ પહેરી શકો છે. સિમ્પલ ડ્રેસ અને ચોલીની સાથે બનારસી દુપટ્ટા પહેરવાથી હેવી અને સ્ટાઇલિશ લૂક મળશે.

પ્રિન્ટેડ દુપટ્ટા:

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 9 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

e0aab8e0aabfe0aaaee0ab8de0aaaae0aab2 e0aa86e0aa89e0aa9fe0aaabe0aabfe0aa9fe0ab8de0aab8e0aaa8e0ab87 e0aaaae0aaa3 stylish e0aab2e0ab82e0aa95 10 સિમ્પલ આઉટફિટ્સને પણ સ્ટાઇલિશ લૂક આપશે ટ્રેન્ડી દુપટ્ટા

કેઝ્યુઅલ લૂક માટે ડ્રેસની સાથે મેચિંગ પ્રિન્ટેડ દુપટ્ટા કેરી કરી શકો છો. આ સિવાય કોઇ પાર્ટીમાં કે ફંક્શનમાં પણ તમે પ્રિન્ટેડ દુપટ્ટાને ટ્રાય કરી શકો છો.