Not Set/ સુરત/ કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં નોધાયા 42 નવા  કેસ

સુરત મનપાના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં 42 નવા કેસ નોધાયા છે. જે સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા 825 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત હાલમાં રેડ ઝોનમાં આવેલ્ચે. અને જે ખરેખર સુરત વાસીઓ માટે ચિંતાજનક બાબત છે.  સુરત નાં આજે બે દર્દીઓના કોરોના થી મૃત્યુ થયા છે. જે સાથે જીલ્લામાં કુલ મૃત્યુ આંક […]

Gujarat Surat
a581e7698a2077deb4e9f10f7d167eea સુરત/ કોરોના બ્લાસ્ટ, એક જ દિવસમાં નોધાયા 42 નવા  કેસ

સુરત મનપાના જણાવ્યા અનુસાર એક જ દિવસમાં 42 નવા કેસ નોધાયા છે. જે સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા 825 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે સુરત હાલમાં રેડ ઝોનમાં આવેલ્ચે. અને જે ખરેખર સુરત વાસીઓ માટે ચિંતાજનક બાબત છે. 

સુરત નાં આજે બે દર્દીઓના કોરોના થી મૃત્યુ થયા છે. જે સાથે જીલ્લામાં કુલ મૃત્યુ આંક 37  પર પહોચ્યો છે. હાલમાં સિવિલમાં હાલ 258 દર્દીઓ કોરોના સામે લડત આપી રહ્યા છે. જેમાંથી 20ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  32 લોકો સ્વસ્થ થતા ડીસ્ચાર્જ નો આંક પણ  389 પર  પહોચ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન.