Not Set/ સુરત/ BRTS બસ સ્ટોપમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહિ…

સુરત અને આગને જાણે કોઈ જુનો નાતો હોય તેમ અવાર નવાર સુરતમાં ક્યાંક ને કયાંક આગજનીની ઘટના જોવા મળે છે. હવે સુરતના બ્ર્ત્સના બસ સ્ટોપમાં આગ ની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બસ સ્ટોપ પર હાજર TRB જવાનનો  દ્વારા આગ ને બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને […]

Gujarat Surat
37f5ec177a9695ecc13488182f80edc6 સુરત/ BRTS બસ સ્ટોપમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહિ...

સુરત અને આગને જાણે કોઈ જુનો નાતો હોય તેમ અવાર નવાર સુરતમાં ક્યાંક ને કયાંક આગજનીની ઘટના જોવા મળે છે. હવે સુરતના બ્ર્ત્સના બસ સ્ટોપમાં આગ ની ઘટના સામે આવી છે. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. બસ સ્ટોપ પર હાજર TRB જવાનનો  દ્વારા આગ ને બુઝાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યો હતો. અને આગ પર કાબુ મેળવી લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાંડેસરામાં ખાતે આવેલા BRTS બસ સ્ટોપમાં આગ ની ઘટના બની હતી. TRB જવાન દ્વારા આગ પર કાબુ મેળવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.  ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે. આ ઘટનામાં TRB જવાનનો દ્વારા આગ ઓલવતો વીડિયો અને ફોટા વાયરલ બન્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.