Not Set/ India China Dispute/ આખરે ચીની સેનાને 1 થી 2 કિ.મી. પીછેહઠ થવાની પડી ફરજ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર, ચીનનાં વલણમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. સોમવારે સૈન્યનાં સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) 1-2 કિ.મી. સુધી પોતાના તંબુઓ, વાહનો અને સૈનિકોને પીછેહઠ કર્યા છે. આ તે સ્થાનો છે કે જેના પર 30 જૂને થયેલી કોર કમાન્ડરની વાટાઘાટોમાં ડિસઇંગેજમેન્ટ પર […]

India
bc4f3be86d5f00efdf85d6447d7697a8 India China Dispute/ આખરે ચીની સેનાને 1 થી 2 કિ.મી. પીછેહઠ થવાની પડી ફરજ
bc4f3be86d5f00efdf85d6447d7697a8 India China Dispute/ આખરે ચીની સેનાને 1 થી 2 કિ.મી. પીછેહઠ થવાની પડી ફરજ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર, ચીનનાં વલણમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે. સોમવારે સૈન્યનાં સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) 1-2 કિ.મી. સુધી પોતાના તંબુઓ, વાહનો અને સૈનિકોને પીછેહઠ કર્યા છે.

આ તે સ્થાનો છે કે જેના પર 30 જૂને થયેલી કોર કમાન્ડરની વાટાઘાટોમાં ડિસઇંગેજમેન્ટ પર સંમતિ બની હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય અને ચીની દળોએ ગાલવાનનાં બફર ઝોનથી પીછેહઠ કરી છે. બફર ઝોન એલએસીનો એક ભાગ છે જ્યાં કોઇપણ અથડામણને ટાળવા માટે બનાવવામાં આવેલ છે.