Not Set/ હાથીજણના રાધે કોમ્પ્લેક્ષમાંથી ઝડપાયું સેક્સ રેકેટ, 3 યુવતીઓ સહિત 5 શખ્સોની ધરપકડ

અમદાવાદઃ જિલ્લા હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે કૉમ્પ્લેક્ષમાં આવેલ તીર્થ હોટેલ રોયલઇનમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. સેક્સ રેકેટમાં 3 યુવતીઓ અને 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 2 દલાલ ફરાર થઇ ગયા હતા. હાથીજણની તીર્થ હોટેલમાંથી પકડાયેલા સેક્સ રેકેટમાં મુંબઇ, કાનપુર,યૂપીની ત્રણ યુવતીને દેહવ્યાપાર કરવામાટે બોલાવવામાં આવી હતી. આ અંગેની જાણ એસઓજીને થતા સેક્સ […]

Uncategorized
WhatsApp Image 2017 02 13 at 1.47.23 PM હાથીજણના રાધે કોમ્પ્લેક્ષમાંથી ઝડપાયું સેક્સ રેકેટ, 3 યુવતીઓ સહિત 5 શખ્સોની ધરપકડ

અમદાવાદઃ જિલ્લા હાથીજણ સર્કલ પાસે આવેલા રાધે કૉમ્પ્લેક્ષમાં આવેલ તીર્થ હોટેલ રોયલઇનમાંથી સેક્સ રેકેટ ઝડપાયું છે. સેક્સ રેકેટમાં 3 યુવતીઓ અને 5 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 2 દલાલ ફરાર થઇ ગયા હતા.

હાથીજણની તીર્થ હોટેલમાંથી પકડાયેલા સેક્સ રેકેટમાં મુંબઇ, કાનપુર,યૂપીની ત્રણ યુવતીને દેહવ્યાપાર કરવામાટે બોલાવવામાં આવી હતી. આ અંગેની જાણ એસઓજીને થતા સેક્સ રેકેટ પકડવા માટે અલગ અલગ ટીમ બનાવી હતી. હોટેલ પર દરોડો પાડીને સમગ્ર ઘટનાનો પર્દાફાસ કર્યો હતો.

આ દરોડામાં એસઓજીએ મોબાઇલ અને રોકડ 24,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.