Not Set/ વડોદરામાં અચાનક સામે આવ્યો 10 ફૂટ લાંબો મગર, જાણો શું થયું પછી

વડોદરા, શનિવારની સવારે વડોદરાનાં દુમાડ ગામમાં 10 ફૂટ લાંબો મગર અચાનક લોકોની નજરે ચડ્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો અચાનક આ મગર સામે આવતા ગામના લોકોમાં હડકંપ મચી ગઈ હતી. એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ ઓફ ફોરેસ્ટ વિભાગના સટાફને સમય પર આ ઘટનાની જાણ કરી બોલાવી લેવામાં આવ્યા હતા. જયારે ભારે જહેમત બાદ આ મગરને પકડમાં […]

Top Stories Gujarat Vadodara
crocodile india 3 555 072118030906 વડોદરામાં અચાનક સામે આવ્યો 10 ફૂટ લાંબો મગર, જાણો શું થયું પછી

વડોદરા,

શનિવારની સવારે વડોદરાનાં દુમાડ ગામમાં 10 ફૂટ લાંબો મગર અચાનક લોકોની નજરે ચડ્યો હતો. જ્યારે વાત કરવામાં આવે તો અચાનક આ મગર સામે આવતા ગામના લોકોમાં હડકંપ મચી ગઈ હતી.

thumb 555 072118030906 વડોદરામાં અચાનક સામે આવ્યો 10 ફૂટ લાંબો મગર, જાણો શું થયું પછી

એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટ ઓફ ફોરેસ્ટ વિભાગના સટાફને સમય પર આ ઘટનાની જાણ કરી બોલાવી લેવામાં આવ્યા હતા. જયારે ભારે જહેમત બાદ આ મગરને પકડમાં લઇ કાબુમાં લેવાયો હતો.

crocodile india 3 555 072118030906 વડોદરામાં અચાનક સામે આવ્યો 10 ફૂટ લાંબો મગર, જાણો શું થયું પછી

આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મગર જોવા મળે છે. વડોદરાની નજીકની જ જો વાત કરવામાં આવે તો આણંદ અને ખેડા જિલ્લામાં પણ મગર જોવા મળી આવે છે.

crocodile india 1 555 072118030906 વડોદરામાં અચાનક સામે આવ્યો 10 ફૂટ લાંબો મગર, જાણો શું થયું પછી

 

થોડા દિવસો પહેલાં જ એક મગરના બચ્ચાને પણ વડોદરામાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘણી વાર ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદી માંથી મગર બહાર આવી જાય છે.