Not Set/ અમદાવાદ કોર્પોરેશન દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા,વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે

અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર બહાર પાડવામાં આવ્યા હતા. જેની ઓનલાઈન(online) હરાજી શુક્રવારે સવારે 11:30 કલાકે શરુ કરવામાં આવી હતી. 2 મિનીટમાં જ 200 કરોડના બોન્ડ ભરાઈ ગયા હતા જયારે  કુલ 19 જેટલી અલગ અલગ સંસ્થાઓએ આ બોન્ડ ખરીદવામાં રસ દાખવ્યો હતો. સાથે જ 1 કલાક દરમ્યાન કુલ 1085 કરોડનું બિડિંગ […]

Ahmedabad Gujarat
mantavya 220 અમદાવાદ કોર્પોરેશન દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા,વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે

અમદાવાદ,

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 200 કરોડના બોન્ડ બહાર બહાર પાડવામાં આવ્યા હતા. જેની ઓનલાઈન(online) હરાજી શુક્રવારે સવારે 11:30 કલાકે શરુ કરવામાં આવી હતી.

mantavya 221 અમદાવાદ કોર્પોરેશન દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા,વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે

2 મિનીટમાં જ 200 કરોડના બોન્ડ ભરાઈ ગયા હતા જયારે  કુલ 19 જેટલી અલગ અલગ સંસ્થાઓએ આ બોન્ડ ખરીદવામાં રસ દાખવ્યો હતો.

mantavya 222 અમદાવાદ કોર્પોરેશન દ્વારા 200 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા,વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે

સાથે જ 1 કલાક દરમ્યાન કુલ 1085 કરોડનું બિડિંગ થયું હતું. 200 કરોડના બોન્ડ ઇસ્યુ  કરવા બદલ AMCને ગુજરાત સરકારની અને ભારત સરકારની વધારાની ગ્રાન્ટ મળશે જેનો ઉપયોગ વિકાસના કર્યોમાં કરવામાં આવશે.

આ વર્ષે એએમસી દ્વારા નેશનલ સ્ટોક એક્સચેન્જ બહાર પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એએમસી દ્વારા 2005 પછી આ પહેલી વખત બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે…..