સુરત/ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત થયા

ડમ્પરની પાછળ કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમાં સવાર લોકો અંદર જ ફસાયા હતા. ફાયર બ્રિગેડે ગાડીને કાપીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

Gujarat Surat
Untitled 186 ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો સહિત ચારનાં મોત થયા