Not Set/ #2019_Nobel_Prize : ભૌતિકશાસ્ત્ર માટેનું પારિતોષિક જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયર-ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે એનાયત કરાયું

ભૌતિકશાસ્ત્રનો વર્ષ 2019 માટેનો “નોબેલ પુરસ્કાર” કેનેડિયન-અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સને ‘શારીરિક કોસ્મોલોજીમાં સૈદ્ધાંતિક શોધો’ કરવા માટે અને બીજા ભાગમાં સ્વિસ વૈજ્ઞાનિક મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે સૌર-પ્રકારનાં તારાની પરિક્રમા કરનારા એક્ઝોપ્લેનેટની શોધ માટે એનાયત કરાયા છે. આપને જણાવી દઇએ કે, 2019 માટે મેડિકલક્ષેત્ર માટેનું પારિતોષિત પણ સયુંક્ત રીતે જ એનાયત કરવામાં આવ્યું હતું. 2019 […]

Top Stories World
nobel peize #2019_Nobel_Prize : ભૌતિકશાસ્ત્ર માટેનું પારિતોષિક જેમ્સ પીબલ્સ અને મિશેલ મેયર-ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે એનાયત કરાયું

ભૌતિકશાસ્ત્રનો વર્ષ 2019 માટેનો “નોબેલ પુરસ્કાર” કેનેડિયન-અમેરિકન વૈજ્ઞાનિક જેમ્સ પીબલ્સને ‘શારીરિક કોસ્મોલોજીમાં સૈદ્ધાંતિક શોધો’ કરવા માટે અને બીજા ભાગમાં સ્વિસ વૈજ્ઞાનિક મિશેલ મેયર અને ડિડીઅર ક્લોઝને સંયુક્ત રીતે સૌર-પ્રકારનાં તારાની પરિક્રમા કરનારા એક્ઝોપ્લેનેટની શોધ માટે એનાયત કરાયા છે. આપને જણાવી દઇએ કે, 2019 માટે મેડિકલક્ષેત્ર માટેનું પારિતોષિત પણ સયુંક્ત રીતે જ એનાયત કરવામાં આવ્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.