Not Set/ કડવા ચોથ ૨૦૧૮ : વાંચો આજે ક્યાં શહેરમાં કેટલા વાગ્યે થશે ચન્દ્રમાના દર્શન

કડવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષમાં ચોથની તિથિના રોજ આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ચંદ્રની પુરુષ રૂપમાં પૂજા કરીએ તો તેનાથી દરેક દુઃખ દૂર થાય છે. આ દિવસે ભગવાન ગણેશ, ગૌરી અને ચંદ્રમાંની પૂજા કરવામાં આવે છે.ચંદ્રની પૂજા કરીને મહિલાઓ  વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ તેમજ […]

Top Stories India Trending
511666 karvachauth કડવા ચોથ ૨૦૧૮ : વાંચો આજે ક્યાં શહેરમાં કેટલા વાગ્યે થશે ચન્દ્રમાના દર્શન

કડવા ચોથનું વ્રત કાર્તિક કૃષ્ણ પક્ષમાં ચોથની તિથિના રોજ આવે છે. આ દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે.

પૌરાણિક માન્યતા પ્રમાણે આ દિવસે ચંદ્રની પુરુષ રૂપમાં પૂજા કરીએ તો તેનાથી દરેક દુઃખ દૂર થાય છે.

Image result for karva chauth

આ દિવસે ભગવાન ગણેશ, ગૌરી અને ચંદ્રમાંની પૂજા કરવામાં આવે છે.ચંદ્રની પૂજા કરીને મહિલાઓ  વૈવાહિક જીવનમાં સુખ અને શાંતિ તેમજ પતિના લાંબા આયુષ્યની કામના કરે છે.

વાંચો ભારતમાં ક્યાં શહેરમાં કેટલા દિવસે ચંદ્ર દર્શન થશે :

  • દિલ્લી            રાત્રે ૮ : ૦૧ મિનિટે
  • ચંડીગઢ         સાંજે ૭ : ૫૭ મિનિટે
  • જયપુર          રાત્રે ૮ : ૦૭ મિનિટે
  • જોધપુર        રાત્રે ૮ : ૨૦ મિનિટે
  • મુંબઈ          રાત્રે ૮ : ૩૧ મિનિટે
  • અમદાવાદ    રાત્રે ૮ : ૨૬ મિનિટે
  • બેંગ્લોર         રાત્રે ૮ : ૨૨ મિનિટે
  • હૈદરાબાદ     રાત્રે ૮ : ૨૨ મિનિટે
  • પટિયાલા,     રાત્રે ૮ : ૦૦ મિનિટે
  • લુધિયાણા     રાત્રે ૮ : ૦૦ મિનિટે
  • પટના          સાંજે ૭ : ૪૬ મિનિટે
  • લખનૌ,        સાંજે ૭ : ૪૦ મિનિટે
  • વારાણસી     સાંજે ૭ : ૪૦ મિનિટે
  • કોલકત્તા       સાંજે ૭ : ૨૨ મિનિટે