દુનિયાની અડધાથી વધુ પ્રજા હવે ગરીબ નથી રહી. 10,000 વર્ષ પહેલા કૃષિ આધારિત સભ્યતાની શરૂઆત બાદ આવું પ્રથમ વાર થયું છે. દુનિયાના 3.8 અરબ લોકો મિડલ ક્લાસનો ભાગ બની ચુક્યા છે અથવા તો અમીર બની ચુક્યા છે. જોકે,દુનિયાની અડધી પ્રજા હજુ પણ ગરીબ છે. જાણો કેવી રીતે ગરીબીથી દૂર થયા લોકો….
- 3.6 અરબ લોકો મિડલ ક્લાસનો ભાગ બની ચુક્યા છે.
- 11 થી 110 અરબ ડોલર પ્રતિદિન ખર્ચ થાય છે.
- પ્રતિ સેકન્ડ 5 લોકો મધ્યમ વર્ગનો હિસ્સો બને છે.
- 20 કરોડ લોકો દુનિયામાં અમીર છે. જે પ્રતિદિન 110 અરબ ડોલરથી વધારે ખર્ચ કરે છે.
- દર 2 સેકન્ડે 1 માણસ અમીર બને છે.
- 3.8 અરબ લોકો ખુબ ગરીબીમાં જીવન ગુજારી રહ્યાં છે.
- 63 કરોડ ગરીબો પ્રતિદિન 1.9 ડોલરમાં ગુજારો કરે છે.
ભારતમાં 2030 સુધીમાં ખતમ થશે ગરીબી.
- 6.5 કરોડ લોકો ખુબ ખુબ ગરીબીમાં જીવી રહ્યાં છે.
- 4.8 ટકા પ્રજા ગરીબ.
- ભારત ગરીબી મામલે દુનિયામાં 2 નંબર પર.
- દુનિયાના 10.3 ટકા ગરીબ ભારતમાં.