Not Set/ આ છે દુનિયાનો સૌથી જાડો વ્યક્તિ, ૨ વર્ષમાં ઉતાર્યું ૩૦૦ કિલો વજન

દુનિયાનો સૌથી જાડો વ્યક્તિ એટલે કે મેક્સિકોના ૩૪ વર્ષીય રહેવાસી જુઆન પેડ્રો ફ્રાંકોએ તેનું વજન ઘટાડ્યું છે. છેલ્લા બે વર્ષમાં આશરે તેણે ૩૦૦ કિલો વજન ઉતાર્યું છે. જુઆનનું પહેલા વજન ૫૯૫ કિલો હતું જે હાલ ૩૦૪ કિલો થઇ ગયું છે. વજન ઉતારવાની સર્જરી દ્વારા તેણે ૩૦૦ કિલો ઉતર્યું છે. તમને જણાવી દઈએ કે જુઆને ગીનીઝ […]

Top Stories World Trending
thin આ છે દુનિયાનો સૌથી જાડો વ્યક્તિ, ૨ વર્ષમાં ઉતાર્યું ૩૦૦ કિલો વજન

દુનિયાનો સૌથી જાડો વ્યક્તિ એટલે કે મેક્સિકોના ૩૪ વર્ષીય રહેવાસી જુઆન પેડ્રો ફ્રાંકોએ તેનું વજન ઘટાડ્યું છે. છેલ્લા બે વર્ષમાં આશરે તેણે ૩૦૦ કિલો વજન ઉતાર્યું છે. જુઆનનું પહેલા વજન ૫૯૫ કિલો હતું જે હાલ ૩૦૪ કિલો થઇ ગયું છે.

વજન ઉતારવાની સર્જરી દ્વારા તેણે ૩૦૦ કિલો ઉતર્યું છે.

Image result for world's heaviest man Juan Pedro Franco

તમને જણાવી દઈએ કે જુઆને ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ ઓફ બુકમાં દુનિયાનો સૌથી જાડો વ્યક્તિનો રેકોર્ડ બનાવ્યો છે.

પરંતુ આ ટાઈટલ વધુ સમય તેની સાથે નહી રહે તેવું લાગી રહ્યું છે.

Image result for world's heaviest man Juan Pedro Franco

સુત્રોના જણાવ્યા પ્રમાણે જુઆને કહ્યું હતું કે જયારે તે માત્ર ૬ વર્ષનો હતો ત્યારે તેનું વજન ૬૦ કિલો હતું. તેને જન્મતાની સાથે જ શરીરનું વજન વધવાની ગંભીર બીમારી હતી જેની પર તેણે વધારે ધ્યાન આપ્યું નહતું. જેને લઈને ૩૫ વર્ષે ૫૯૫ કિલો વજન થઇ ગયું હતું.

અત્યાર સુધીમાં પ્રથમ વખત જુઆન પોતાની દૈનિક ક્રિયાઓ જાતે કરી શકશે.

હજુ પણ જુઆન ૧૩૮ કિલો વજન ઉતારવાની ઇરછા રાખે છે.જુઆને કહ્યું હતું કે પહેલા તે ૬ થી ૧૦ પગલા ભરતો હતોં ને બેસી જતો હતો પરંતુ હવે તે ૧૦૦ થી વધારે ડગલા એક સમયે ભરી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના એક રીપોર્ટ પ્રમાણે મેક્સિકોમાં કુલ વસ્તીના ૩૫ ટકા લોકો એવા છે કે જે લોકો સ્થૂળતાની સમસ્યાનો ભોગ બન્યા છે.