Not Set/ 21 મિનિટની કસરત આપી શકે છે લાંબા ઉંમરની ગેરંટી

આપણી ભાગંભાગ ભારી જીવનશૈલી હોવાના કારણે આપણે કસરત કરી શકતા નથી. પરંતુ કસરત વિશે આ ચોંકાવીદે એવા સમાચાર જાણીને આપણને આશ્ચર્ય થશે. ખરેખર યુકેમાં નેશનલ ગાઈડલાઈન રિલીઝ કરવામાં આવ્યું છે જેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ ફક્ત 21 મિનિટ માટે કસરત કરે તો પોતાની ઉંમર ત્રણ વર્ષ સુધી વધારી શકે છે. […]

Health & Fitness
news23.01image 21 મિનિટની કસરત આપી શકે છે લાંબા ઉંમરની ગેરંટી

આપણી ભાગંભાગ ભારી જીવનશૈલી હોવાના કારણે આપણે કસરત કરી શકતા નથી. પરંતુ કસરત વિશે આ ચોંકાવીદે એવા સમાચાર જાણીને આપણને આશ્ચર્ય થશે. ખરેખર યુકેમાં નેશનલ ગાઈડલાઈન રિલીઝ કરવામાં આવ્યું છે જેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ દરરોજ ફક્ત 21 મિનિટ માટે કસરત કરે તો પોતાની ઉંમર ત્રણ વર્ષ સુધી વધારી શકે છે.

આ અભ્યાસ 12 મહિનામાં 6,600 હજાર લોકો પર કરવામાં આવ્યો હતો જે લોકો અઠવાડિયામાં 21 મિનિટ અને 150 મિનિટ કસરત કરે છે. તે જ સમયે અભ્યાસ પછી ત્રણ વર્ષ સુધીના જીવનની આશા વધી હતી. યુકે નેશનલ ગાઈડલાઈન હેઠળ સંશોધકોએ યુવાનો ઉપર રિસર્ચ કર્યું હતું કે જો તેઓ દરરોજ 60 થી 90 મિનિટ સુધી કસરત કરે છે, તો 2.4 વર્ષથી 2.7 વર્ષનું જીવન વધારી શકે છે. સંશોધકોએ દરેક સહભાગીની વાઇટાલિટી ઍજ નું વિશ્લેષણ કર્યું અને આ રિઝલ્ટ કાઢ્યું છે.