Not Set/ કેન્દ્રીય કેબિનેટે દિલ્હીની ગેરકાયદે વસાહતોના રહેવાસીઓને માલિકી હક આપતા બિલને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટ દ્વારા દિલ્હીની ગેરકાયદેસર વસાહતોના રહેવાસીઓને માલિકી હક આપતા બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોને માલિકી આપવા કાનૂની માળખું પ્રદાન કરનારા બિલને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં જ માલિકી હક આપવાનો નિર્ણય લીધો હતો. અને બુધવારે તેણે આ […]

India
modi cabinate કેન્દ્રીય કેબિનેટે દિલ્હીની ગેરકાયદે વસાહતોના રહેવાસીઓને માલિકી હક આપતા બિલને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટ દ્વારા દિલ્હીની ગેરકાયદેસર વસાહતોના રહેવાસીઓને માલિકી હક આપતા બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે દિલ્હીમાં ગેરકાયદેસર વસાહતોમાં રહેતા લોકોને માલિકી આપવા કાનૂની માળખું પ્રદાન કરનારા બિલને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આ માહિતી આપી હતી. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં જ માલિકી હક આપવાનો નિર્ણય લીધો હતો. અને બુધવારે તેણે આ ખરડાને મંજૂરી આપી દીધી હતી. સંસદના વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન આ ખરડો રજૂ કરવામાં આવનાર છે. આ દરખાસ્ત રાષ્ટ્રીય રાજધાનીના 175 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી 1,797 ઓળખાયેલ ગેરકાયદેસર વસાહતોને લાગુ કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.