Not Set/ સુરતના મેયર સહીત ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપા દ્વારા દરેક સ્થળે કોરોના ટેસ્ટીંગ શરૂ કર્યું છે. ત્યારે સુરતના મેયર પણ હવે કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે સુરતના મેયર દ્વારા RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે. ત્યારે હાલ સુરતના મેયર હોમ ક્વોરોન્ટાઈન થયા છે. સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે […]

Gujarat Surat
WhatsApp Image 2021 03 25 at 9.09.07 PM 1 સુરતના મેયર સહીત ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા મનપા દ્વારા દરેક સ્થળે કોરોના ટેસ્ટીંગ શરૂ કર્યું છે. ત્યારે સુરતના મેયર પણ હવે કોરોના સંક્રમિત બન્યા છે. ત્યારે સુરતના મેયર દ્વારા RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો છે. ત્યારે હાલ સુરતના મેયર હોમ ક્વોરોન્ટાઈન થયા છે.

WhatsApp Image 2021 03 25 at 9.09.09 PM 1 સુરતના મેયર સહીત ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ

સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થવા પામ્યો છે. ત્યારે સુરતમાં પણ સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે થોડાક સમય પહેલ જ  માસ્ક મુદ્દે વિવાદમાં આવેલ સુરતના મેયર હેમાલી બોધાવાલાનો RTPCR  ટેસ્ટ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા સુરતમાં મેયર સહીત કુલ ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ આવવા પામ્યા છે. જેમાં વોર્ડનં. 22ના હિમાંશુ રાઉલજી કોરોના સંક્રમિત. વોર્ડનં. 9ના રાજન પટેલ અને ગૌરી સાપરિયા પણ સંક્રમિત , વોર્ડનં. 13ના મનીષા મહાત્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ થવા પામ્યા છે. ત્યારે હજુ પણ વધુ કોરોના પોઝીટીવ આવવાની સંભાવના છે.

વોર્ડ ન. 9 રાજન પટેલ સુરતના મેયર સહીત ૪ કોર્પોરેટરો કોરોના પોઝીટીવ