Not Set/ આજે રાજય માં 54 લોકોના મોત સાથે નોધાયા 4,205 કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,205 નવા કેસ સામે આવ્યા છે. તો સાથે 54 દર્દીના મોત થયા છે. આજે રાજ્યમાં 8,445 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 6,95,026 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.. એક્ટિવ કેસનો આંકડો  80,127 પર […]

Top Stories Gujarat Others
Untitled 279 આજે રાજય માં 54 લોકોના મોત સાથે નોધાયા 4,205 કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4,205 નવા કેસ સામે આવ્યા છે. તો સાથે 54 દર્દીના મોત થયા છે. આજે રાજ્યમાં 8,445 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 6,95,026 દર્દીઓ સ્વસ્થ્ય થયા છે.. એક્ટિવ કેસનો આંકડો  80,127 પર પહોંચ્યો છે.

રાજ્યમાં ફ્રન્ટલાઇન વર્કર્સને 8068ને પ્રથમ ડોઝ અને 2729 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 45થી વધારે ઉંમરના 79012 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 16228 લોકોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે. 18થી 45 વર્ષ વયજુથનાં કુલ 41,823 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.