Not Set/ ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

ગુજરાત :  આજે લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન કરવામાં આવશે. દૂર-દૂરથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં પાંચ દિગ્ગજ ખિલાડીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં વંચિત રહેશે. આ ખિલાડીઓ છે જે મતદાન નહી કરી શકે રવિન્દ્ર જાડેજા યુસુફ પઠાણ હાર્દિક પંડ્યા […]

Ahmedabad Gujarat
evm ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

ગુજરાત :  આજે લોકસભાની ચુંટણીનાં ત્રીજા તબક્કામાં ગુજરાતની કુલ 26 બેઠકો પર મતદાન કરવામાં આવશે. દૂર-દૂરથી લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં આ પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતનાં પાંચ દિગ્ગજ ખિલાડીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં વંચિત રહેશે.

આ ખિલાડીઓ છે જે મતદાન નહી કરી શકે

રવિન્દ્ર જાડેજા

jadeja ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

યુસુફ પઠાણ

yusuf ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

હાર્દિક પંડ્યા

hardik pandya ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

કૃણાલ પંડ્યા

kunal pandya ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

પાર્થિવ પટેલ

ParthivPatel ગુજરાતનાં આ પાંચ દિગ્ગજ ખિલાડીઓ જે નહી કરી શકે મતદાન, જાણો કોણ

આ સિવાય અન્ય ગુજરાતી ક્રિકેટરો પણ વોટ આપશે કે નહી તે હજુ સ્પષ્ટ થયુ નથી. તમને જણાવી દઇએ કે, IPLનાં વ્યસ્ત સિડ્યુલનાં કારણે આ ખિલાડીઓ મતદાન કરી શકશે નહી તેવુ સુત્રો જણાવી રહ્યા છે. હાલમાં મળેલી માહિતી મુજબ ટેસ્ટમાં બેસ્ટ કહેવાતા ચેતેશ્વર પુજારાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ચેતેશ્વર પુજારા રાજકોટ માટે ચુંટણી પંચનો બ્રાન્ડ એમ્બેસેડર છે.