Not Set/ ચીનમાં 6.1ની તીવ્રતાનો ભૂંકપ

ભૂંકપની તીવ્રતા 6.1ની હતી

World
eart ચીનમાં 6.1ની તીવ્રતાનો ભૂંકપ

ચીનમાં ભૂંકપના આંચકા અનુભવાયા.આ ભૂંકપની તીવ્રતા 6.1 હોવાનું જાણવા મળ્યુ છે. યુનાઇટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વે એ આ ભૂંકપની જાણકારી આપી હતી.

ચીનનાં દાલી શહેરમાં 28  કિલોમીટર ઉત્તરપૂર્વમાં શુક્રવારે 7.18 સાંજે ભૂંકપના આંચકા અનુભવાયા હતા આ ભૂંકપની તીવ્રતા ખુબ વધારે હતી તેની તીવ્રતા 6.1 હતી.યુનાઇટેડ સ્ટેંટ જિયોલોજિકલ સર્વે એ આ બાબતની જાણકારી આપી હતી .ચીનના ભૂંકપ નેટવર્ક કેન્દ્રએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમ વીબો પર એક પોસ્ટ મૂકીને લોકોને ચેતવણી આવી હતી કે તમામ લોકો ઇમારતમાંથી બહાર નીકળી જાય .હજીસુધી કોઇ નુકશાન કે જાનહાનિની વાત બહાર આવી નથી. આ ભૂંકપની તીવ્રતા ખુબ વધારે હતી. ચીનમાં અવારનવાર ભૂંકપના આંચકા અનુભવાય છે. દાલી શહેરના લોકોમાં ખળભળાટ મચી ગયો હતો અને લોકોમાં દહેશતનો માહોલ પણ જોવા મળ્યો હતો તમામ લોકો સોશિયલ મીડિયા પર મુકેલી પોસ્ટના આધારે ઘરની બહાર નીકળી ગયો હતા.