દિલ્હી/ 6ઠ્ઠો ઓલ ઈન્ડિયા ફિન્સવિમિંગ ફેડરેશન કપ – 2023, ગુજરાતના ખેલાડીઓએ 111 મેડલ જીત્યા

ગુજરાતના 32 જેટલા ખેલાડીઓએ 49 – ગોલ્ડમેડલ, 46 –સિલ્વરમેડલ, તથા 16 – બ્રોન્ઝમેડલ એમ મળીને ટોટલ 111 મેડલ પ્રાપ્ત કરેલ છે.

Trending Sports

તારીખ 28/9/2023 થી 2/10/2023ના રોજ દિલ્હી તાલકટોરા સ્ટેડિયમમાં 6th ઓલ ઇન્ડિયા ડે સ્વિમિંગ કપ – 2023  રમાયેલો હતો તેમાં અલગ અલગ  વ્ય જૂથના સંપૂર્ણ ભારતમાંથી 475 જેટલા પાર્ટીસીપેન્ટ એ ભાગ લીધેલ હતો આમા ગુજરાતના 42 ખેલાડીઓ એ ભાગ લીધેલો તેમાં સંપૂર્ણ ભારતના 168 –ગોલ્ડમેડલ. 168 સિલ્વરમેડલ,તથા 168 બ્રોન્ઝમેડલ એમ મળીને ટોટલ 504 મેડલ હોઈ છે તેમાંથી ગુજરાતના 32 જેટલા ખેલાડીઓએ 49 – ગોલ્ડમેડલ, 46 –સિલ્વરમેડલ, તથા 16 – બ્રોન્ઝમેડલ એમ મળીને ટોટલ 111 મેડલ પ્રાપ્ત કરેલ છે.

6th ALL INDIA FINSWIMMING FEDERATION CUP – 2023 TAL KATORA STADIUM NEW DELHI

SR NAME CITY G S B REL TOTAL
1 ARUNBHAI RAVAL (MASTER) AHMEDABAD 4       4
2 PARIDHI ASHISHKUMAR PATEL AHMEDABAD   2 2   4
3 SHAH SURAJ AHMEDABAD 2 4   1G 7
4 PATEL BANSARI AHMEDABAD   1 1   2
5 MEHUL RATHOD(MASTER) AHMEDABAD 3       3
6 KIRITBHAI MODH (MASTER) AHMEDABAD   4     4
7 DR GOVIND PUROHIT (MASTER) AHMEDABAD 4       4
8 DEEPAK AGNIHOTRI (MASTER) AHMEDABAD 1 3     4
9 SUNAINA ARUN

CHAUBE(MASTER

AHMEDABAD 2       2
10 TOFIK MEMON GANDHINAGAR     1 2G 3
11 SANGEETA KUMARI (MASTER) GANDHINAGAR 1 1 2   4
12 NARENDER DHILLON (MASTER) GANDHINAGAR   1     1
13 DUSHYANT

MEGHNATH(MASTER)

GANDHINAGAR   1     1
14 PRAJAPATI PRISHA

VINODKUMAR

VADODRA 1 1 2 4G 8
15 DWARKAPRASAD SHAKYAWAR VADODRA     1   1
16 VEDA VACHIK SHAH VADODRA 1       1
17 JEET TRIVEDI VADODRA 2 2 1 3G 8
18 SALONI MISTRY VADODRA     2   2
19 TANISHKA MATHARU VADODRA 1 1 1   3
20 VIBHA DESHPANDE (MASTER) VADODRA 3 3     6
21 MINAXI PARMAR VADODRA 3 3     6
22 DHANAVI PATHAK BHURUCH     1 2S 3
23 MITTAL ANKHIWALA BHURUCH 1       1
24 SADVAL SHUKLA BHURUCH       1S 1
25 KRISHA GOHIL BHURUCH       2S 2
26 VAIDEHI GOSWAMI KUTCH 3 4   4G 11
27 PRANAY AGRWAL KUTCH 1 2 1 1S 5
28 VANSHIKA VED KUTCH   3   1S 4
29 SAMARTH VED KUTCH   1     1
30 KARAN PARSHANA RAJKOT       1S 1
31 RAKSHIT VAGHELA RAJKOT     1   1
32 DHAMECHA ASHA (MASTER) RAJKOT 2 1     3
               
    TOTAL 35 38 16 22 111

GOLD  –  35                                              SILVER – 38                           BRONEZ – 16

REL GOLD – 14                                      REL SILVER  – 8                     REL BRONEZ – 00



આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની