Girl Child Education/ અમદાવાદની 96 શાળાઓને મળશે સરકાર તરફથી ગ્રાન્ટ

શિક્ષણ વિભાગ અમદાવાદ શહેરમાં કન્યાઓના શિક્ષણ માટે રૂપિયા 2.23 કરોડની ગ્રાન્ટ 96 શાળાઓને આપશે. જે શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવશે તે શાળાની દર વિદ્યાર્થીનીઓ પેટે રૂપિયા 230 જેટલા ચૂકવવામાં…..

Gujarat Top Stories
YouTube Thumbnail 2024 01 20T125147.751 અમદાવાદની 96 શાળાઓને મળશે સરકાર તરફથી ગ્રાન્ટ

Ahmedabad news: રાજ્ય શિક્ષણ વિભાગ અમદાવાદ શહેરમાં કન્યાઓના શિક્ષણ માટે રૂપિયા 2.23 કરોડની ગ્રાન્ટ 96 શાળાઓને આપશે. જે શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવશે તે શાળાની દર વિદ્યાર્થીનીઓ પેટે રૂપિયા 230 જેટલા ચૂકવવામાં આવશે.

EducationGujGov (@EducationGujGov) / X

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અમદાવાદ શહેરમાં કન્યાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ રૂપિયા 2.23 કરોડની ગ્રાન્ટ 96 શાળાઓને આપશે. જે શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવશે તે શાળાની દર વિદ્યાર્થીનીઓ પેટે રૂપિયા 50 થી 230 ચૂકવવામાં આવશે. જ્યારે અન્ય શાળાઓ જે ઊંચી ફી લેતી હોય છે અને ગ્રાન્ટ લેતી નથી તેવી શાળાઓમાં અભ્યાસ કરતી  વિદ્યાર્થીનીઓને રૂપિયા 720 થી 1300 ચૂકવવામાં આવશે.

મળતી માહિતી મુજબ જે પણ શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવશે તે વર્ષ 2017-18માં શરૂ કરાયેલ ગર્લ ચાઈલ્ડ એજ્યુકેશન યોજના હેઠળ અમલમાં મૂકવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ

આ પણ વાંચો:વલસાડના વેલવાચ ગામ નજીક યુવતીના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો