આજનું રાશિફળ/ જાન્યુઆરીમાં આ અઠવાડિયે ચતુર્ગ્રહી યોગ પ્રબળ રહેશે, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજનું (Aaj nu Rashifal)

Top Stories Rashifal Dharma & Bhakti Breaking News
Aaj nu Rashifal

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

18 જાન્યુઆરી ૨૦૨૬  નું પંચાંગ(Panchang) તથા આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ:18 જાન્યુઆરી 2026, રવિવારના દિવસે વિક્રમ સંવત 2082 મુજબ પોષ વદ અમાસ તિથિ છે. આજના દિવસે ધન રાશિમાં ચંદ્ર સ્થિત છે અને પૂર્વાષાઢા નક્ષત્ર સવારે 10:14 સુધી રહેશે, ત્યારબાદ ઉત્તરાષાઢા નક્ષત્ર શરૂ થશે. હર્ષણ યોગ રાત્રે 9:18 સુધી રહેશે, જે શુભ કાર્ય માટે અનુકૂળ માનવામાં આવે છે.

પંચક તથા વિંછુડો આજે નથી, એટલે સામાન્ય કાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. સૂર્યોદય સવારે 7:21 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 6:17 વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત બપોરે 12:28 થી 1:11 સુધી રહેશે, જ્યારે રાહુકાળ બપોરે 4:55 થી સાંજે 6:17 સુધી રહેશે, જેમાં શુભ કાર્ય ટાળવા યોગ્ય છે. આજના દિવસે માતાજીને સુખડી અર્પિત કરવી શુભ માનવામાં આવે છે.

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તારીખ:- ૧૮-૦૧-૨૦૨૬, રવિવાર /પોષ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૮
અમૃત ૧૧:૨૮થી ૧૨:૫૦
શુભ ૦૨:૧૧થી ૦૩.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૬:૧૭થી ૦૭:૫૫
અમૃત ૦૭:૫૫થી ૦૯:૩૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારી સાથે દગો થઇ શકે છે.
  • દિવ્યજ્ઞાનમળે.
  • બાળપણના દિવસોની યાદ આવે.
  • પારિવારિકસાહસશરૂથાય.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૫

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પરિવાર સાથે સમય પસાર થાય.
  • મોટી ગેરસમજ ઉભી થઇ શકે.
  • ઓચિંતાકોઈમુલાકાતથાય.
  • તબિયતમાંધ્યાન રાખવું.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કાર્યક્ષમતમાં ધટાડો થાય.
  • દિવસનીશરૂઆતકુળદેવીનુંનામલઈનેકરવી.
  • કોઈ નાની વાતમાં ગુસ્સો આવી શકે.
  • બચવેલુંધનકામમાંઆવે.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • કર્ક (ડ , હ) :-
  • કામના સ્થળે નવી સમસ્યાઓ ઊભી થાય.
  • બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જાય.
  • વેપારમાં મોટીયોજનાબને.
  • મગજતણાવમાંરહે.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર –૪

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ નિર્ણય તમારા હકમાં આવે.
  • ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.
  • અચાનક મહેમાનઆવે.
  • આનંદમયદિવસ રહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • તમારૂં સપનું સાકાર થાય.
  • નવા મિત્રોબને.
  • વ્યક્તિત્વમાં સકારાત્મક પરિવર્તન આવે.
  • કોઈભેટમળીશકેછે.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૯

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

  • તુલા (ર , ત) :-
  • તમારું વજન વધી શકે.
  • રાજનૈતિક ક્ષેત્રમાં રસ વધે.
  • બાળકોસાથેદિવસઆનંદમાંજાય.
  • જીવનસાથી પાસેથી કોઈભેટમળે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર –૯

  • વૃશ્વિક (ન, ય) :-
  • એકાંતમાં સમય પસાર કરવાનું મન થાય.
  • અચાનક મોટો ધન ખર્ચ થાય.
  • વેપારીવર્ગનેસાંભળવુંપડે.
  • મનમાં શંકા ઉભી થઇ શકે.
  • શુભ કલર –કાળો
  • શુભ નંબર – ૧

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સંયમ અને ધીરજથી કામ લેવું.
  • મહેનતથી સારું પરિણામ મળે.
  • સમયનોસદુપયોગથાય.
  • ધ્યાનકરવાથીફાયદોજણાય.
  • શુભ કલર –રાતો
  • શુભ નંબર –૩

  • મકર (ખ, જ) :-
  • તણાવથીમુક્તથવાય.
  • મિત્રો સાથે સમય બગાડો નહીં.
  • માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે.
  • નવું જ્ઞાન મળે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૬

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • તમારી સાથે છેતરપિંડી થાય.
  • કામમાં ધ્યાન રાખવું.
  • મગજશાંતરાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૭