Gandhinagar News/ સ્વ-ગણતરી અભિયાનમાં જોડાયા રિવાબા જાડેજા

વસ્તીગણતરી-2027અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા Self Enumeration અભિયાનમાં રિવાબા જાડેજા જોડાયા

Gujarat Gandhinagar
વિશેષ ડિજિટલ સુવિધા 'સ્વ-ગણતરી' (Self Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી  Rivaba Jadejaએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું

Gandhinagar News : વસ્તીગણતરી-2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) અભિયાનમાં જોડાઈને શિક્ષણ રાજ્ય મંત્રી  Rivaba Jadejaએ આજે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી દેશના વિકાસના આયોજનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

રિવાબા જાડેજા વિશેષ ડિજિટલ સુવિધા ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) અભિયાનમાં જોડાયા

 

આ અવસરે તેમણે રાજ્યના નાગરિકોને આગામી તા. 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અને ઘરે બેઠા જ પોતાની વિગતો ઓનલાઈન ભરીને સશક્ત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.


આ પણ વાંચો : ગુજરાતમાં બે તબક્કામાં થશે વસ્તીગણતરી, એપ્રિલથી શરૂ થશે પ્રક્રિયા

આ પણ વાંચો : રાજ્યને વસ્તીગણતરી કરવાનો અધિકાર નથી,કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી એફિડેવિટ

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના લીધે ગુજરાતમાં વસ્તી ગણતરી પાછી ઠેલાઈ