Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 18  જુલાઈ 2026, શનિવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 18-૦7-2026, શનિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ પાંચમ તિથિ છે. આજની રાશિ સિંહ (મ,ટ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ વરિયાન છે, જે રાત્રે૦૮:૩૪ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ બવ છે જે બપોરે૦૪:૧૪ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ,ટ) રહેશે.

સૂર્યોદય સવારે 06:05 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:27 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 09:57 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 10:30 વાગ્યે (પી.એમ.) થશે. અભિજિત મૂહર્ત આજે સવારે ૧૨:૧૭થી બપોર ૦૧:૧૧ સુધી જ્યારે રાહુકાળ સવારે ૦૯.૨૪ થી સવારે ૧૧.૦૫ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

હનુમાન બાણનો પાઠ કરવો., પાંચમની સમાપ્તિ:સવારે ૦૩:૪૧ સુધી

તારીખ:-૧૮-૦૭-૨૦૨૬, શનિવાર / અષાઢ સુદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૪૫ થી ૦૯:૨૫
લાભ ૦૨:૨૫ થી ૦૪:૦૫
અમૃત ૦૪:૦૫ થી ૦૫.૪૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૨૭થી ૦૮:૪૭
શુભ ૧૦:૦૫થી ૧૧:૨૬
અમૃત ૧૧:૨૬ થી ૧૨:૪૫

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો.

  • વાહન ધીમે ચલાવવું.

  • શત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવું.

  • કામ ટાળવાની વૃતિ જોવા મળે.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર –૨

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • કોઈ જૂનીઓળખાણ તાજી થાય.

  • ખુશી અને લાગણી તમારા મુખ દેખાઈ આવે.

  • તમારા કોઈ કામની કદર થાય.

  • વેપારમાંનવીનતક મળે.

  • શુભ કલર –કેસરી

  • શુભ નંબર –૯

Mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • કામકાજમાં ઉત્સાહ સારો રહે.

  • તમારા ધાર્યા કામ થઇ શકે.

  • સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારી થાય.

  • મેહનત કાર્યનો સંતોષ જોવા મળે.

  • શુભ કલર – લીલો

  • શુભ નંબર – ૨

Kark

 

કર્ક (ડ , હ) :-

  • નાણાકીય પાસું મજબૂત રહેશે.

  • ઘરની વસ્તુઓમાં વધારો થશે.

  • કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

  • માન-સન્માન વધશે.

  • શુભ કલર – ભૂરો

  • શુભ નંબર – ૧

Sinh

 

સિંહ (મ , ટ) :-

  • ઘરના કામમાં વ્યસ્ત રહો

  • સામાજિક કાર્યોમાં રસ લેશે.

  • પારિવારિક જીવન સુખમય રહેશે.

  • કરેલા પ્રયત્નો સાર્થક થશે.

  • શુભ કલર – રાતો

  • શુભ નંબર – ૬

kanya

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • વ્યવસાયિક પ્રયાસો ફળદાયી રહેશે.

  • સંબંધોમાં મધુરતા રહેશે.

  • ભેટ કે સન્માન વધશે.

  • નવીન પ્રવૃત્તિઓ લાભકારી રહેશે.

  • શુભ કલર – પોપટી

  • શુભ નંબર – ૯

Tula

 

તુલા (ર , ત) :-

  • નવી સંપત્તિ ખરીદી શકાય.

  • કોઇ મામલાનો ઉકેલ મળશે.

  • દામ્પત્ય જીવનમાં તણાવ દૂર થાય.

  • મનની વાત માતા સાથે શેર થાય.

  • શુભ કલર – સફેદ

  • શુભ નંબર – ૩

Vrushchik

 

વૃશ્વિક (ન, ય) :-

  • અનાવશ્યક ખર્ચથી પરેશાની રહે.

  • નોકરીમાં સારી ઓફર મળે.

  • વિવાદિત કાર્યોનો ઉકેલ મળે.

  • પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.

  • શુભ કલર – સોનેરી

  • શુભ નંબર – ૬

Dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • બજેટ બનાવીને રાખો.

  • તમારાં ખર્ચને સીમિત કરી શકશો.

  • બાળકોના કરિયરને લગતા કોઇ સારાં સમાચાર મળે.

  • વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

  • શુભ કલર – કાળો

  • શુભ નંબર – ૫

Makar

મકર (ખ, જ) :-

  • નોકરીમાં મન પ્રસન્ન રહેશે.

  • કામમાં લાપરવાહી ના રાખો.

  • સાસરી પક્ષમાં કોઇ સાથે લડાઇ થાય.

  • રોકાણ કરવાનું ટાળો.

  • શુભ કલર – લાલ

  • શુભ નંબર – ૭

Kumbh

 

કુંભ (ગ, શ, સ, ષ) :- .

  • દિવસ મહેનત કરવનો રહેશે.

  • વેપારમાં નફો મેળવવા વધારે મહેનત કરો.

  • આર્થિક સમસ્યાઓનું સમાધાનથાય.

  • વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થાય.

  • શુભ કલર – ક્રીમ

  • શુભ નંબર – ૧

Min

 

મીન (દ, ચ, ઝ, થ) :-

  • સાવધાન અને સતર્ક રહેવું.

  • સ્વાસ્થ્ય સમસ્યાઓ રહે.

  • કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો,.

  • ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.

  • શુભ કલર – વાદળી

  • શુભ નંબર – ૮


આ પણ વાંચો :શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિની વક્રી ચાલ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર?

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો :આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…