રાશીભવિષ્ય (horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 29-૦7-2026, બુધવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ પૂનમ તિથિ છે. આજની રાશિ મકર (ખ, જ) છે. આજનો યોગ પ્રિતી છે, જે સવારે ૧૨:૦૩સુધી.જુલાઈ-૩૦ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ વિષ્ટિ છે જે સવારે ૦૭:૧૫ સુધી છે.
આજે પંચક નથી, વિંછુડો આજેનથી.
સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ)રહેશે.
સૂર્યોદય સવારે 06:08 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય ૦૭:૨૩વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૩૮ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત નથી.જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૪ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ગુરુ પૂનમ છે, પૂનમ ની સમાપ્તિ: રાત્રે ૦૮:૦૭ સુધી.
તારીખ:-૨૯-૦૭-૨૦૨૬, બુધવાર/અષાઢ સુદ પૂનમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૦૮ થી ૦૭:૪૫ |
| અમૃત | ૦૭:૪૫થી ૦૯:૨૭ |
| શુભ | ૧૧:૦૬ થી ૧૨.૪૫ |
| લાભ | ૦૫:૪૫થી ૦૭:૨૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૩થી ૧૦:૦૪ |
| અમૃત | ૧૦:૦૪ થી ૧૧:૨૬ |

મેષ (અ, લ , ઈ) :-
-
કલ્પના ન હોય એટલા નાણાં ખર્ચ થશે.
-
લોન લેવાની જરૂર પડી શકે.
-
વિનમ્રબનો.
-
નોકરીમાં ધ્યાનરાખો.
-
શુભ કલર –પીળો
-
શુભ નંબર –૬

વૃષભ (બ, વ, ઉ) :-
-
નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.
-
બિનજરૂરી ચિંતા ન કરવી.
-
આજે તમને દગો મળી શકે.
-
મન ખૂબ જ પરેશાન રહેશે.
-
શુભ કલર –પીળો
-
શુભ નંબર –૮

મિથુન (ક, છ, ઘ) :-
-
લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે.
-
તમારી લાગણીઓને ઠેસ પહોચે.
-
વિવિધ સ્થળેથી આકર્ષક લાભ માણી શકો.
-
નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.
-
શુભ કલર –લાલ
-
શુભ નંબર –૭
કર્ક (ડ, હ) :-
-
બિન જરૂરી દલીલોથી નાખુશ રહેશો.
-
યોગ્ય તપાસીને નિર્ણય લેવાનો રહેશે.
-
દિવસ ચિંતામાં પસાર થાય.
-
એકાન્તમાં દિવસ પસાર કરવાનું મન થાય.
-
શુભ કલર –વાદળી
-
શુભ નંબર –૫

સિંહ (મ, ટ) :-
-
જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે
-
કોઈ રોકાણ સમજદારી પૂર્વક કરવું.
-
વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.
-
માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.
-
શુભ કલર –સફેદ
-
શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :-
-
સંતાનની પ્રગતિ થશે.
-
સામાજિક યશ વધશે.
-
સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.
-
નિરાંત અનુભવાય.
-
શુભ કલર –ગુલાબી
-
શુભ નંબર –૯

તુલા (ર , ત) :-
-
સમાજમાં અભિવૃદ્ધિ થશે.
-
આવકના સાધન પ્રાપ્ત થશે.
-
સફળતા ખુશી લાવે.
-
પ્રયાસમાં સફળતા મળે.
-
શુભ કલર –પીળો
-
શુભ નંબર –૨

વૃશ્વિક (ન, ય) :-
-
પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.
-
પારિવારિક જીવન સુખી રહેશે.
-
સંતાનપર ગર્વ અનુભવાય.
-
સાધન ચલાવતા ધ્યાન રાખવું.
-
શુભ કલર –વાદળી
-
શુભ નંબર – ૪

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
મકાન સુખ વધી શકે છે.
-
આત્મવિશ્વાસનો અભાવ રહેશે.
-
ધ્યાન અને યોગથી ફાયદો થાય.
-
સબંધો મજબૂત બને.
-
શુભ કલર –સોનેરી
-
શુભ નંબર –૧

મકર (ખ, જ) :-
-
સ્વભાવમાં ચીડિયાપણું આવે.
-
તમે કોઈ જૂના મિત્રને મળી શકો.
-
ધન અને બળના વિચાર આવે.
-
વેપારમાં નવાફેરફારથાય.
-
શુભ કલર –કેસરી
-
શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-
-
મન પ્રસન્ન રહેશે.
-
કોઈ મિત્રનુ આગમન થાય.
-
કોઈ નવીખરીદીથાય.
-
લઘુઉદ્યોગોવાળાને ફાયદો થાય.
-
શુભ કલર –રાતો
-
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
-
આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.
-
સંગીતમાં રસ વધે.
-
નોકરીમાં ઉન્નતિની તકો મળે.
-
આવકમાં વધારો થાય અને ખર્ચ પણ વધશે.
-
શુભ કલર –સફેદ
-
શુભ નંબર –૬
આ પણ વાંચો:સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!
આ પણ વાંચો:મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

