Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 29 જુલાઈ 2026, બુધવાર નું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ.મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories
Check out today's horoscope.

રાશીભવિષ્ય (horoscope)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 29-૦7-2026, બુધવાર ના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ અષાઢ સુદ પૂનમ તિથિ છે. આજની રાશિ મકર (ખ, જ) છે. આજનો યોગ પ્રિતી છે, જે સવારે ૧૨:૦૩સુધી.જુલાઈ-૩૦ સુધી વિદ્યમાન રહેશે અને ગર કરણ વિષ્ટિ છે જે સવારે ૦૭:૧૫ સુધી છે.

આજે પંચક નથી,  વિંછુડો આજેનથી.

સૂર્ય કર્ક રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ)રહેશે.

સૂર્યોદય સવારે 06:08 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:23 વાગ્યે થશે. ચંદ્રોદય  ૦૭:૨૩વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૫:૩૮ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત નથી.જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૪૫ થી ૦૨:૨૪ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે ગુરુ પૂનમ છે, પૂનમ ની સમાપ્તિ: રાત્રે ૦૮:૦૭ સુધી.

તારીખ:-૨૯-૦૭-૨૦૨૬, બુધવાર/અષાઢ સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૦૮ થી ૦૭:૪૫
અમૃત ૦૭:૪૫થી ૦૯:૨૭
શુભ ૧૧:૦૬ થી ૧૨.૪૫
લાભ ૦૫:૪૫થી ૦૭:૨૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૪૩થી ૧૦:૦૪
અમૃત ૧૦:૦૪ થી ૧૧:૨૬

Mesh

મેષ (અ, લ , ઈ) :-

  • કલ્પના ન હોય એટલા નાણાં ખર્ચ થશે.

  • લોન લેવાની જરૂર પડી શકે.

  • વિનમ્રબનો.

  • નોકરીમાં ધ્યાનરાખો.

  • શુભ કલર –પીળો

  • શુભ નંબર –૬

Vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • નોકરીના સ્થાનમાં ફેરફાર થાય.

  • બિનજરૂરી ચિંતા ન કરવી.

  • આજે તમને દગો મળી શકે.

  • મન ખૂબ જ પરેશાન રહેશે.

  • શુભ કલર –પીળો

  • શુભ નંબર –૮

Mithun

મિથુન (ક, છ, ઘ) :-

  • લોકો પાસેથી સપોર્ટની જરૂર પડશે.

  • તમારી લાગણીઓને ઠેસ પહોચે.

  • વિવિધ સ્થળેથી આકર્ષક લાભ માણી શકો.

  • નજીકની કોઈ વ્યક્તિ સાથે સમય સારો જાય.

  • શુભ કલર –લાલ

  • શુભ નંબર –૭

kark

કર્ક (ડ, હ) :-

  • બિન જરૂરી દલીલોથી નાખુશ રહેશો.

  • યોગ્ય તપાસીને નિર્ણય લેવાનો રહેશે.

  • દિવસ ચિંતામાં પસાર થાય.

  • એકાન્તમાં દિવસ પસાર કરવાનું મન થાય.

  • શુભ કલર –વાદળી

  • શુભ નંબર –૫

Sinh

સિંહ (મ, ટ) :-

  • જીવનસાથી તરફથી સુખદ સહયોગ મળશે

  • કોઈ રોકાણ સમજદારી પૂર્વક કરવું.

  • વિલંબમાં પડેલ કાર્ય પૂર્ણ થાય.

  • માનસિક સંતોષ પ્રસન્નતા રહેશે.

  • શુભ કલર –સફેદ

  • શુભ નંબર –૪

kanya

કન્યા (પ, ઠ, ણ) :-

  • સંતાનની પ્રગતિ થશે.

  • સામાજિક યશ વધશે.

  • સંપત્તિની ખરીદારીમાં લાભ થશે.

  • નિરાંત અનુભવાય.

  • શુભ કલર –ગુલાબી

  • શુભ નંબર –૯

Tula

તુલા (ર , ત) :-

  • સમાજમાં અભિવૃદ્ધિ થશે.

  • આવકના સાધન પ્રાપ્ત થશે.

  • સફળતા ખુશી લાવે.

  • પ્રયાસમાં સફળતા મળે.

  • શુભ કલર –પીળો

  • શુભ નંબર –૨

Vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • પરિવારમાં ધાર્મિક કાર્ય થાય.

  • પારિવારિક જીવન સુખી રહેશે.

  • સંતાનપર ગર્વ અનુભવાય.

  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.

  • શુભ કલર –વાદળી

  • શુભ નંબર – ૪

Dhan

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • મકાન સુખ વધી શકે છે.

  • આત્મવિશ્વાસનો અભાવ રહેશે.

  • ધ્યાન અને યોગથી ફાયદો થાય.

  • સબંધો મજબૂત બને.

  • શુભ કલર –સોનેરી

  • શુભ નંબર –૧

Makar

મકર (ખ, જ) :-

  • સ્વભાવમાં ચીડિયાપણું આવે.

  • તમે કોઈ જૂના મિત્રને મળી શકો.

  • ધન અને બળના વિચાર આવે.

  • વેપારમાં નવાફેરફારથાય.

  • શુભ કલર –કેસરી

  • શુભ નંબર –૬

Kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • મન પ્રસન્ન રહેશે.

  • કોઈ મિત્રનુ આગમન થાય.

  • કોઈ નવીખરીદીથાય.

  • લઘુઉદ્યોગોવાળાને ફાયદો થાય.

  • શુભ કલર –રાતો

  • શુભ નંબર – ૭

Min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • આવકનો નવો સ્ત્રોત ઉભો થાય.

  • સંગીતમાં રસ વધે.

  • નોકરીમાં ઉન્નતિની તકો મળે.

  • આવકમાં વધારો થાય અને ખર્ચ પણ વધશે.

  • શુભ કલર –સફેદ

  • શુભ નંબર –૬


આ પણ વાંચો:સૂર્યનું સ્વરાશિ સિંહમાં મહાગોચર,ઓગસ્ટ મહિનાથી ચમકી ઉઠશે આ 6 રાશિઓનું ભાગ્ય!

આ પણ વાંચો:મંગળનું મૃગશિરા નક્ષત્રમાં મહાગોચર: 24 જુલાઈથી આ 4 રાશિઓના ભાગ્ય ચમકશે, નાણાકીય લાભ અને પ્રગતિના યોગ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…