Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે તા. ૨૨-૦૯-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા સુદ અગિયારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ, જ) છે. ઉત્તરાષાઢા નક્ષત્ર (સવારે ૦૭:૦૭ સુધી.) છે. આજનો યોગ અતિગંડ (બપોરે ૦૪:૩૦ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૦૮:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૨૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૩૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૩:૫૮ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૩:૧૦ એ.એમ કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૭ થી બપોરે ૧૨:૫૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૩.૩૪ થી ૦૫.૦૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે પરીવર્તની એકાદશી છે.
અગિયારસની સમાપ્તિ: રાત્રે ૦૯:૪૪ સુધી.
તારીખ :- ૨૨-૦૯-૨૦૨૬, મંગળવાર / ભાદરવા સુદ અગિયારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૩ થી ૧૨:૩૨ |
| અમૃત | ૧૨:૩૨ થી ૦૨:૦૩ |
| શુભ | ૦૩:૩૪ થી ૦૫:૦૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૦૫ થી ૦૯:૩૪ |
| શુભ | ૧૧:૦૩ થી ૧૨:૩૨ |
Aaj Nu Rashifal : 22 September 2026, Tuesday

મેષ (અ, લ , ઈ) :-
જીવનસાથી સાથે ચર્ચા કરશો.
નોકરીમાં તમને ઉચ્ચ પદ મળે.
તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે.
પ્રેમ સંબંધોમાં મર્યાદિત રહો.
શુભ કલર – ગુલાબી
શુભ અંક – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
જીવનમાં પ્રેમ અને સમજણ વધશે.
અજાણ્યા વ્યક્તિઓથી થોડી સાવધાની રાખો.
તમારું કામ ઈમાનદારીથી કરો.
ઉચ્ચ શિક્ષણમાં તમને સારું પરિણામ મળશે.
શુભ કલર – લીલો
શુભ અંક – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
પરિવારમાં પૈસાને લઈને અશાંતિ રહેશે.
ઘરમાં ઈલેક્ટ્રોનિક ઉપકરણો ખરાબ થાય.
કામમાં અચાનક અવરોધ આવે..
ખોટા લોકોની સંગતથી દૂર રહો.
શુભ કલર – ગોલ્ડન
શુભ અંક -૫

કર્ક (ડ , હ) :-
ધંધામાં પરેશાનીઓ આવી શકે.
પારિવારિક સંબંધો મધુર રહેશે.
તમે નવી વસ્તુઓ ખરીદી શકો.
માતા તરફથી સારા સમાચાર મળે.
શુભ કલર – સિલ્વર
શુભ અંક -૯
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
વિદ્યાર્થીઓને પરિણામોમાં સફળતા મળે.
પરિવારમાં એકતા બની રહે.
ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે.
તમારી પ્રતિભા સાબિત કરવાની તક મળે..
શુભ કલર – બદામી
શુભ અંક -૮

કન્યા (પ , ઠ, ણ) :-
આજે કોઈ પર આંધળો વિશ્વાસ ન કરો.
આજે વિવાદોથી દૂર રહો.
પરિવારના સભ્યોનું ખૂબ ધ્યાન રાખશો.
માનસિક તણાવથી બચો.
શુભ કલર – જાંબલી
શુભ અંક -૨
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
નવી નોકરી મળી શકે.
ભેટની આપ-લે થાય.
મિત્રોનો સહયોગ મળશે.
પતિ-પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે.
શુભ કલર – નીલો
શુભ અંક -૪

વૃશ્વિક (ન, ય) :-
વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું પરિણામ મળશે.
વેપારીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
કામમાં ધીરજ રાખો.
તમારી આવકમાં વધારો થશે.
શુભ કલર – જાંબલી
શુભ અંક -૬
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
તમારી કાર્યક્ષમતામાં વધારો થશે.
આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે.
સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે.
બીજાના ઝઘડામાં પડવાનું ટાળો.
શુભ કલર – લાલ
શુભ અંક -૫

મકર (ખ, જ) :-
દિવસની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે.
તમે નવું કામ શરૂ કરી શકો છો.
કાર્યક્ષેત્રમાં સહકર્મીઓનો સહયોગ મળશે.
દરેક મુદ્દાને શાંતિથી ઉકેલશે.
શુભ કલર – પીળો
શુભ અંક -૧
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :
નોકરીમાં મહત્વના ફેરફારો થાય.
કોઈ કામમાં ખલેલ પહોચે.
માથાનો દુખાવો અને બ્લડ પ્રેશરની સમસ્યા રહે.
જીવનસાથી વિશે ચિંતિત રહેશો.
શુભ કલર – રાતો
શુભ અંક -૨

મીન (દ, ચ, ઝ, થ) :-
ઓનલાઈન બિઝનેસમાં ફાયદો થશે.
તમારો આત્મવિશ્વાસ વધશે.
ઘરની સુખ-સુવિધાઓનું ધ્યાન રાખો.
રાજા જેવી જિંદગી જીવાય.
શુભ કલર – રખોડી
શુભ અંક -૩
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
