Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૦૭-૧૦-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ભાદરવા વદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ સિંહ (મ, ટ) રાશિ છે. મઘા નક્ષત્ર (રાત્રે ૦૯:૪૦ સુધી.) છે. આજનો યોગ (સવારે ૦૨:૪૫ સુધી.ઓકટો-૦૮) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે ૧૧:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર સિંહ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૩ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૬.૨૧ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૧૫ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૧૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત નથી. જ્યારે રાહુકાળ બપોરે ૧૨.૨૭ થી ૦૧:૫૫ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે બારમુ શ્રાદ્ધ છે.
બારસની સમાપ્તિ: રાત્રે ૧૧:૧૬ સુધી.
તારીખ :- ૦૭-૧૦-૨૦૨૬, બુધવાર/ ભાદરવા વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૩૩ થી ૦૮:૦૧ |
| અમૃત | ૦૮:૦૧ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૦:૫૮ થી ૧૨.૨૭ |
| લાભ | ૦૪:૫૩ થી ૦૬:૨૧ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૫૫ થી ૦૯:૨૫ |
| અમૃત | ૦૯:૨૫ થી ૧૦:૫૫ |
Aaj Nu Rashifal : 7 October 2026, Wednesday

મેષ (અ, લ , ઈ) :-
મન પ્રસન્ન રહેશે.
મનમાં સકારાત્મકતાનો પ્રભાવ રહે.
નોકરીમાં ઉન્નતિની તકો મળે.
વેપારનો વિસ્તાર થશે.
શુભ કલર – વાદળી
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
પ્રવાસ પર જવું પડી શકે.
યાત્રા લાભદાયી રહેશે.
ઘણી મહેનત કરવી પડશે.
ખર્ચ વધુ થશે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
વેપારની સ્થિતિ સારી રહેશે.
કામ વધુ થશે.
મિત્રની મદદથી આવક વધી શકે.
પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૯

કર્ક (ડ , હ) :-
કોઈ પૈતૃક સંપત્તિ મળી શકે.
ઉચ્ચ શિક્ષણ માટે પ્રવાસ થાય.
લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થાય.
વાતચીતમાં સાવધાની રાખો.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-
પરિવારની મહિલા પાસેથી ધન પ્રાપ્ત થાય.
આશા અને નિરાશાની ભાવનાઓ મનમાં રહેશે.
આત્મવિશ્વાસ વધશે.
કપડાં તરફ વલણ વધી શકે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
પરિવારમાં ધાર્મિક કાર્યો થશે.
મકાન અને કપડાં પર ખર્ચ થાય.
જીવન અસ્તવ્યસ્ત હોઈ શકે.
મન અશાંત રહેશે.
શુભ કલર – કાળો
શુભ નંબર – ૩
Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-
સ્વભાવમાં ચીડિયાપણું આવે.
ઉચ્ચ પદ પણ મેળવી શકો.
સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા થાય.
વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-
પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ખાનપાન પર વિશેષ ધ્યાન આપવું.
વ્યાપારી વર્ગથી લાભ થાય.
પારિવારિક વિવાદ થઇ શકે.
વિદ્યાર્થી વર્ગને શિક્ષકોનો સહયોગ મળશે.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૨

મકર (ખ, જ) :-
યોજનાઓ ફળશે.
સરકારી કામોમાં સફળતા મળશે.
મનમાં ઉત્સાહ રહેશે.
આરોગ્ય અનુકૂળ રહેશે.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
વ્યાપારમાં ઉન્નતિ થશે.
કુટુંબના સભ્યોનો સહયોગ મળશે.
બંધુઓ પ્રત્યે સહયોગની ભાવના વધશે.
મનમાં ઉત્સાહ રહેશે.
શુભ કલર – કેસરી
નંબર – ૯

મીન (દ, ચ, ઝ, થ) :-
વ્યસ્તતા વધે.
કુટુંબના લોકોને સમય નહીં આપી શકો.
પોતાના કર્મ પર વિશ્ચાસ રાખતાં કર્મ કરો.
શત્રુઓની સંખ્યામાં વૃદ્ધિ થશે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮
આજની રાશિ સિંહ (મ, ટ) રાશિ છે. મઘા નક્ષત્ર (રાત્રે ૦૯:૪૦ સુધી.) છે. આજનો યોગ (સવારે ૦૨:૪૫ સુધી.ઓકટો-૦૮) વિદ્યમાન રહેશે અને કૌલવ કરણ સવારે ૧૧:૫૫ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ (મ, ટ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
