રાશીભવિષ્ય (Horoscope)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. 13-10-2026, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ આસો સુદ ત્રીજ તિથિ છે. આજની રાશિ તુલા (ર, ત) છે. આજનો યોગ પ્રિતી છે, જે રાત્રે 08:21 સુધી. વિદ્યમાન (Existing)રહેશે અને ગર કરણ તૈતીલ છે જે સવારે ૧૦:45 સુધી છે.
પંચક આજેનથી.,વિંછુડો આજે સાંજે ૦૭:૧૩ કલાકે બેસશે.
સૂર્ય કન્યા રાશિમાં છે જ્યારે ચંદ્ર તુલા રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ તુલા (ર, ત) રહેશે.
સૂર્યોદય સવારે 06:32 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 06:15 વાગ્યે થશે. ચંદ્રોદય 08:58 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત 07:50 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૩ થી બપોર 12:53 સુધી…જ્યારે રાહુકાળ (Rahu Kaal)બપોરે 3:20 થી સવારે 4:45 સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
આજે ત્રીજું નોરતું છે,ત્રીજની સમાપ્તિ: રાત્રે ૧૧:૨૪સુધી.
તારીખ:-૧૩-૧૦-૨૦૨૬, મંગળવાર /આસો સુદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૨૫ |
| અમૃત | ૧૨:૨૫થી ૦૧:૫૩ |
| શુભ | ૦૩:૨૧ થી ૦૪:૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૦થી ૦૯:૨૧ |
| શુભ | ૧૦:૫૫થી ૧૨:૨૫ |

મેષ (અ, લ , ઈ) :-
-
દિનચર્યામાંફેરફારથાય.
-
ઓફિસનાકામમાંતણાવવધે.
-
કમરનોદુખાવોરહે.
-
દુર્બળતા વધારે રહે.
-
શુભ કલર – વાયોલેટ
-
શુભ નંબર –૪

વૃષભ (બ, વ, ઉ) :-
-
કામમાં નજરરાખવાનીજરૂરછે.
-
પારિવારિકચિંતારહે.
-
સમયશીખવાડીજાય.
-
ફરવા હરવાનું મન થાય.
-
શુભ કલર –ભૂરો
-
શુભ નંબર –૬

મિથુન (ક, છ, ઘ) :-
-
ધનનુંઆગમનરહ્યાકરે.
-
ઘરનાકામથીથાકીજાવ.
-
રમૂજીસ્વભાવનોઅનુભવથાય.
-
ફોનનો ઉપયોગ વધારે થાય.
-
શુભ કલર –ગોલ્ડન
-
શુભ નંબર –૩

કર્ક (ડ , હ) :-
-
મહેનતકરવાનીજરૂરછે.
-
વેપારમાંમોટાલાભથાય.
-
આળસ વધારે લાગે.
-
ચાલક અને ચતુર બનો.
-
શુભ કલર –ચોકલેટ
-
શુભ નંબર –૧

સિંહ (મ , ટ) :-
-
મનનેનિયંત્રણમાંરાખો.
-
નવુંશીખવામળે.
-
બહારનું ખાવું નહિ.
-
ધાર્મિક વાર્તા વંચાય.
-
શુભ કલર –સફેદ
-
શુભ નંબર –૬

કન્યા (પ , ઠ, ણ) :-
-
વડીલોનીસલાહલઈનેકામકરો.
-
મુશ્કેલીનોસામનોકરવોપડે.
-
માનવતાની મહેક પ્રસરાવો.
-
મૂંગા પ્રાણીઓની સેવા થાય.
-
શુભ કલર – સિલ્વર
-
શુભ નંબર –૫

તુલા (ર , ત) :-
-
પત્નીતરફથીફાયદોથાય
-
ખોટુંબોલવાનુંટાળો.
-
ખર્ચાળસહાયકરીશકો.
-
દિવસઉત્તમજણાય.
-
શુભ કલર –ભૂરો
-
શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :-
-
ભૂતકાળનારોકાણથીઆવકવધે.
-
હિંમતહારવીનહીં.
-
અન્યને ઉપયોગી બનો.
-
ખોટીશંકાકરવીનહીં.
-
શુભ કલર – બદામી
-
શુભ નંબર –૯

ધન (ભ, ધ, ફ, ઢ) :-
-
મિત્રતરફથીપ્રશંસાથાય.
-
ઘરનામાટેનવીવસ્તુઆવે.
-
કપટનથાયતેનુંધ્યાનરાખવું.
-
જટિલતાછોડવી.
-
શુભ કલર – સોનેરી
-
શુભ નંબર –૬

મકર (ખ, જ) :-
-
બોલવામાંવિવેકરાખવો.
-
નવામાર્ગમળે.
-
મુશ્કેલીમાંથીબહારઆવો.
-
મૂઠેરા ઉચાં ચાલો.
-
શુભ કલર – કેસરી
-
શુભ નંબર –૫

કુંભ (ગ, શ, સ, ષ) :
-
દિવસયાદગારરહે.
-
ચંચળતાછોડવી.
-
પગે વાગે નહિ તેનું ધ્યાન રાખવું.
-
માનસિક પરિશ્રમ રહે.
-
શુભકલર- પોપટી
-
શુભનંબર- ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
-
કામનું દબાણવધે.
-
બાકીકાર્યઉકેલાય.
-
વડીલોથી ફાયદો થાય.
-
પશુઓથી લાભ થાય.
-
શુભ કલર – ભૂખરો
-
શુભ નંબર –૨
આ પણ વાંચો:
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોનો ગહન શોધના કાર્યોમાં સમય પસાર થશે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોની સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળે… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
