Aaj Nu Rashifal : આજનું પંચાંગ: આજે ૨૫-૧૦-૨૦૨૬, રવિવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો સુદ ચૌદસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રાશિ છે. રેવતી નક્ષત્ર (સાંજે ૦૭:૨૨ સુધી.) છે. આજનો યોગ હર્ષણ (સાંજે ૦૫:૨૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૧૧:૫૮ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે સાંજે ૦૭:૨૩ કલાકે ઉતરશે.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં (સાંજે- ૭:૨૨ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૩૯ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત સાંજે સાંજે ૦૬.૦૭ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૧૦ પી.એમ કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત ૦૪:૩૭ એ.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોરે ૧૨:૪૭ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૪.૪૦ થી ૦૬.૦૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે પૂનમ છે.
ચૌદસની સમાપ્તિ: સવારે ૧૧:૫૫ સુધી.
તારીખ :- ૨૫-૧૦-૨૦૨૬, રવિવાર / આસો સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૧ થી ૧૧:૦૦ |
| અમૃત | ૧૧:૦૦ થી ૧૨:૨૪ |
| શુભ | ૦૧:૫૦ થી ૦૩.૧૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૬ થી ૦૭:૪૦ |
| અમૃત | ૦૭:૪૦ થી ૦૯:૧૫ |
Aaj Nu Rashifal : 25 October 2026, Sunday

મેષ (અ, લ , ઈ) :-
સમય સાથે વિચાર બદલાય.
મગજ શાંત રાખવું.
ગૂંચવણ થાય.
બેદરકારી રાખવી નહિ.
શુભ કલર –વાયોલેટ
શુભ નંબર –૬

વૃષભ (બ, વ, ઉ) :-
ધંધામાં જાગૃતતા વધશે.
નવા વિચાર આવે.
વિચારશીલ બનો.
ફોનનો ઉપયોગ વધારે રહે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
સત્ય હકીકત સ્વીકારો.
સાસરા પક્ષથી ધનલાભ થાય.
લોકોની વાતમાં આવવું નહિ.
મૂળ બદલાયા કરે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૧

કર્ક (ડ, હ) :-
બહાર જવાનું થાય.
નવું જ્ઞાન મળે.
સ્વપ્ન સાકાર થાય.
વસ્તુ સારી કિંમતમાં વેચાય.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
ભાગ્ય સાથ આપે.
પૈસાનો વ્યવહાર ન કરવો.
ગુસ્સા પર કાબૂ રાખો.
સફેદ વસ્તુથી ફાયદો થાય.
શુભ કલર –સિલ્વર
શુભ નંબર –૬

કન્યા (પ, ઠ, ણ) :-
નવી આશા જાગે.
શરીર પ્રફુલ્લિત રહે.
મહત્વના નિર્ણય લેવાય.
નવી ખરીદી થાય.
શુભ કલર –વાદળી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
મહત્વના મુદ્દા પર વાત થાય.
કમાવેલું ધન કામમાં આવે.
વડીલોની સંભાળ લેવી પડે.
નવી તક મળે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :-
બાકી રહેલા નાણાં પાછા મળે.
તમારા પ્રિયપાત્ર જોડેથી ભેટ મળે.
જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
અકસ્માત થઇ શકે ધ્યાન રાખવું.
શુભ કલર –કાળો
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ઓચિંતો ધન લાભ થાય.
જૂના મિત્રો મળે.
સખત મહેનતની જરૂર છે.
સ્વાસ્થમા સુધારો થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૪

મકર (ખ, જ) :-
માનસિક શાંતિ જણાય.
વાણીમાં પરિવર્તન આવે.
ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
કોઈ સમાચાર મળે.
શુભ કલર – ગોલ્ડન
શુભ નંબર –૭
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
બહાર જમવાનું ટાળજો.
ઉર્જાનું સ્તરઊંચું રહે.
ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
નફો મળી શકે.
શુભ કલર –રાતો
શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ):-
લોકો તમારા તરફ આકર્ષાય.
નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
નવી વ્યક્તિનું આગમન થાય.
શુભ કલર – ભૂખરો
આજની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રાશિ છે. રેવતી નક્ષત્ર (સાંજે ૦૭:૨૨ સુધી.) છે. આજનો યોગ હર્ષણ (સાંજે ૦૫:૨૫ સુધી.) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૧૧:૫૮ સુધી વિદ્યમાન રહેશે.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મીન રાશિમાં (સાંજે- ૭:૨૨ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મીન ( દ, ચ, ઝ, થ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
