Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને નોકરીમાં નવી તક મળે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૦૫-૧૧-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 5 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૫-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ અગિયારસ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર (સવારે ૦૩:૫૫ સુધી.નવે-૦૬) છે. આજનો યોગ વૈધૃતિ (સવારે ૦૫:૦૧ સુધી.નવે-૦૬) વિદ્યમાન રહેશે અને  બાલવ   કરણ સવારે ૧૦:૩૫ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે નથી.

વિંછુડો આજે નથી.

સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિ  માં (સવારે ૦૯:૩૫ સુધી, નવે-૦૫) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા   (પ, ઠ, ણ )  રહેશે.

સૂર્યોદય સવારે  ૦૬.૪૫ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૩:૫૭ એ.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે  ૦૩:૨૫ પી.એમ. કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૧૧ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

આજે અગિયારસ છે.

અગિયારસની  સમાપ્તિ :  સવારે ૧૦:૩૫ સુધી.

તારીખ   :-  ૦૫-૧૧-૨૦૨૬, ગુરુવાર / આસો વદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૪૬ થી ૦૮:૧૦
લાભ ૧૨:૨૩ થી ૦૧:૪૮
અમૃત ૦૧:૪૮ થી ૦૩.૧૧
શુભ ૦૪:૩૫ થી ૦૬:૦૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૦ થી ૦૭:૩૫

Aaj Nu Rashifal : 5 November 2026, Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

મિત્રની મદદ મળે.

કુટુંબીજનોથી પ્રેમ મળે.

લગ્નજીવનમાં મીઠાશ આવે.

આનંદમય દિવસ જાય.

શુભ કલર – નીલો

શુભ નંબર – ૬

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

ધન સબંધી બાબત ઉકેલાય.

નોકરીમાં નવી તક મળે.

માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..

અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન મુકવો

શુભ કલર – લીલો

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-

જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.

ધ્યાનથી શારીરિક ફાયદો થાય.

એકાન્ત વધારે ગમે.

ભાઈ બહેનથી લાભ થાય.

શુભ કલર – નારંગી

શુભ નંબર –  ૫

કર્ક (ડ , હ) :-

નિસ્વાર્થ સેવા થાય.

શારીરિક પીડા સહન કરવી પડે.

ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.

નવા કોઈ સંકેત મળે.

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal :

સિંહ (મ , ટ) :-

મનથી હારી જવાય.

આશાવાદી બનશો.

દિવસ અસમંજ્સમાં પૂર્ણ થાય.

નવા કાર્ય થાય.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-

ઘરમાં ધાર્મિક કાર્ય થાય.

નવા રહસ્યો બહાર આવે.

લગ્નજીવન સુંદર જણાય.

ગભરાવું નહિ.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal :

તુલા (ર , ત) :-

મોડી પ્રાપ્તિ થાય.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

સરકારી કામ સરળતાથી પતે.

નવા વ્યક્તિનું આગમન થાય.

શુભ કલર – ગુલાબી

શુભ નંબર – ૧

વૃશ્વિક (ન, ય) :-

ખોટી ચિંતા છોડી દેવી.

પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.

કોઈ ભેટ સોગાદ મળે.

જલ્દી થાક લાગે.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૧

Aaj Nu Rashifal :

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

નવા માર્ગ પર નવી જગ્યાએ જવાનું મન થાય.

પ્રવાસના યોગ બને.

લાંબાગળાના ફાયદાની વાત થાય.

વેપારમાં મોટો ફાયદો થાય.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૪

મકર (ખ, જ) :-

સ્વાસ્થને લગતી સમસ્યા રહે.

કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.

મનપસંદ કાર્ય પૂર્ણ થાય.

ખાસ યોજના બને.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૯

Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-

શરીર સાથ ન આપે.

શત્રુઓની યાદીમાં વધારો થાય.

સ્વતંત્રતા છીનવાઈ જાય.

કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું

શુભ કલર – કેસરી

શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ) :-

સમસ્યા સામે લડી શકાય.

કોઈ આમંત્રણ મળે.

સામાજિક કાર્ય થાય.

કોઈને કોઈપણ વચન આપવું નહિ.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૮

આજની રાશિ કન્યા   (પ, ઠ, ણ ) રાશિ છે. ઉત્તરાફાલ્ગુની  નક્ષત્ર (સવારે ૦૩:૫૫ સુધી.નવે-૦૬) છે. આજનો યોગ વૈધૃતિ (સવારે ૦૫:૦૧ સુધી.નવે-૦૬) વિદ્યમાન રહેશે અને  બાલવ   કરણ સવારે ૧૦:૩૫ સુધી વિદ્યમાન રહેશે.

આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા   (પ, ઠ, ણ )  રહેશે.

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: