Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ આસો વદ બારસ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રાશિ છે. હસ્ત નક્ષત્ર (સવારે ૦૪:૪૫ સુધી.નવે-૦૭) છે. આજનો યોગ વિષ્કુંભ (સવારે ૦૪:૦૩ સુધી.નવે-૦૭) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૧૦:૩૦ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર કન્યા રાશિ માં (બપોરે ૦૫:૧૫ સુધી) વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૪૭ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૮ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૦૪:૫૨ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૩:૫૫ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૦.૫૭ થી બપોરે ૧૨.૨૬ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે ધનતેરસ છે.
બારસની સમાપ્તિ : સવારે ૧૦:૩૦ સુધી.
તારીખ :- ૦૬-૧૧-૨૦૨૬, શુક્રવાર / આસો વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૧ થી ૦૯:૩૫ |
| અમૃત | ૦૯:૩૫ થી ૧૦:૫૯ |
| શુભ | ૧૨:૨૩ થી ૦૧.૫૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૧ થી ૧૦:૪૭ |
Aaj Nu Rashifal : 6 November 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
કામ કરવામાં આળસ રહે.
ધ્યાન કરવાથી ફાયદો જણાય.
પગની સમસ્યા રહે.
મિત્રો મદદરૂપ થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૨

વૃષભ (બ, વ, ઉ) :-
સગા સબંધીથી આર્થિક લાભ થાય.
પ્રેમમાં વધારો જોવા મળે.
સપના સાકાર થાય.
ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૭
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
દિન ચર્યમાં ફેરફાર થાય.
તમારા માટે સમય મળે.
મોજ મજામાં સમય જાય.
ભવિષ્યની યોજના બને.
શુભ કલર – ભગવો
શુભ નંબર – ૧

કર્ક (ડ, હ) :-
આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
દિવસ યાદગાર બને.
જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
કાર્ય ઝડપથી થાય.
ઘરનું વાતાવરણ ગરમ રહે.
તમારા સાહેબ જોડે મતભેદ થાય.
તમારી મહેનત રંગ લાવે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૩

કન્યા (પ, ઠ, ણ) :-
કોઈ યોજના અમલમાં ન મુકાય.
વિદ્યાર્થીએ ભણવામાં સાચવવું.
આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
વેપાર – ધંધામાં લાભ થાય.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :
તુલા (ર, ત) :-
ચતુરતા વધે.
પગથીયા ચઢવામાં ખાસ ધ્યાન રાખવું.
વસ્તુઓ મૂકી ભૂલી જવાય.
વેપારમાં નફો મળે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬

વૃશ્વિક (ન, ય) :-
ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
માનસિક સ્થિતિ સારી રહે.
હાસ્યમાં દિવસ પસાર થાય.
ધ્યેય પ્રતિ તરફ આગળ વધો.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ધ્યાન કરવાથી ફાયદો થાય.
નવી જવાબદારી મળે.
બેદરકારી રાખવી નહિ.
ભાગદોડમાં આખો દિવસ જાય.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૩

મકર (ખ, જ) :-
બોલવા પર કાબૂ રાખવો.
સાત્વિક આહાર લેવો.
પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
નાનકડી ભૂલ માફ કરવી.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૯
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
ઉર્જાનું સ્તર ઉચું રહે.
નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
વિચારોમાં મતભેદ રહે.
ગુલાબનું અત્તર લગાવીને પછી ઘરેથી નીકળવું.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૨

મીન (દ, ચ, ઝ, થ):-
બળની જગ્યાએ કળથી કામ લેવું.
મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
સાંધાનો દુખાવો રહે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૪
આજની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રાશિ છે. હસ્ત નક્ષત્ર (સવારે ૦૪:૪૫ સુધી.નવે-૦૭) છે. આજનો યોગ વિષ્કુંભ (સવારે ૦૪:૦૩ સુધી.નવે-૦૭) વિદ્યમાન રહેશે અને તૈતીલ કરણ સવારે ૧૦:૩૦ સુધી વિદ્યમાન રહેશે.
આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા (પ, ઠ, ણ ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
