Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૩-૧૧-૨૦૨૬, શુક્રવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ ચોથ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ નક્ષત્ર (સાંજે ૦૫:૧૫ સુધી.) છે. આજનો યોગ ધૃતિ (સવારે ૦૫:૨૦ સુધી.નવે-૧૪) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૦૭:૨૪ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૧ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૦:૨૦ એ.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૯:૦૦ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૦ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૧૧.૦૦ થી બપોરે ૧૨.૨૩ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે વિનાયકી ચોથ છે.
ચોથની સમાપ્તિ : રાત્રે ૦૮:૪૩ સુધી.
તારીખ :- ૧૩-૧૧-૨૦૨૬, શુક્રવાર / કારતક સુદ ચોથના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૧૪ થી ૦૯:૩૭ |
| અમૃત | ૦૯:૩૭ થી ૧૦:૫૯ |
| શુભ | ૧૨:૨૩ થી ૦૧.૪૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૧ થી ૧૦:૪૭ |
Aaj Nu Rashifal : 13 November 2026, Friday

મેષ (અ, લ , ઈ) :-
અસાધારણ અનુભવ થાય.
લાભદાયી તક મળે.
આવકમાં વધારો થવાની સંભાવના છે.
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
શુભ કલર –કાળો
શુભ નંબર –૨

વૃષભ (બ, વ, ઉ) :-
દેખાવમાં સુધારો થાય.
નવા સ્વાદ માણવા મળે.
કલા કે સંગીત તરફ આકર્ષણ વધી શકે છે.
બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહી શકે
શુભ કલર –પોપટી
શુભ નંબર –૧
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
કોઈ પૈતૃક સંપત્તિથી લાભ થઈ શકે.
પ્રવાસ પર જવું પડી શકે છે.
બાકી નાણાં પાછા આવે.
નિસ્વાર્થ ભાવે સેવા થાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-
મંગળકારી દિવસ રહે.
કોઈને મળવાનું ગમે નહીં.
આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ રહેશે.
વાણીમાં નરમાઈ રહેશે.
શુભ કલર –જાંબલી
શુભ નંબર –૮
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
સમજદારીથી કામ કરવું.
સ્વર્ગની અનુભૂતિ થાય.
જીવનની પરિસ્થિતિઓ અસ્તવ્યસ્ત હોઈ શકે.
શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપો.
શુભ કલર –નારંગી
શુભ નંબર –૪

કન્યા (પ, ઠ, ણ) :-
આત્મવિશ્વાસ ભરપૂર રહેશે.
માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરો.
રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે
પરિવાર તરફથી ખુશી મળે
શુભ કલર –નારંગી
શુભ નંબર –૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
શાંતિનો અનુભવ થાય
નવું રચનાત્મક કાર્ય થાય
કાર્યસ્થળ પર અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે.
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે.
શુભ કલર- ભગવો
શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-
ઉધાર આપવું કે લેવું નહીં
ઉતાવળો નિર્ણય લેવો નહીં
નોકરીમાં કેટલીક વધારાની જવાબદારી મળે.
જૂના મિત્રો સાથે ફરવા જઈ શકો છો.
શુભ કલર –કાળો
શુભ નંબર –૩
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન થઈ શકો.
સ્વાસ્થ્યમાં સુધારો જણાય
પરિવાર તરફથી સારા સમાચાર મળે.
કપડાં તરફ વલણ વધી શકે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૬

મકર (ખ, જ) :-
આનંદમાં દિવસ જાય
મોસાળ પક્ષ થી સારા સમાચાર મળે
શાસક પ્રશાસન તરફથી મદદ મળશે.
પિતાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે.
શુભ કલર –લાલ
શુભ નંબર –૪
Aaj Nu Rashifal :

કુંભ (ગ, શ, સ, ષ) :-
મિત્રો સાથે દિવસ આનંદમય જાય
વેપારમાં ભાઈ-બહેનોનો સહયોગ મળી શકે.
શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
શુભ કલર –પોપટી
શુભ નંબર –૫

મીન (દ, ચ, ઝ, થ):-
તબિયતમાં ધ્યાન રાખવું
વેપારમાં નવી યોજના બને
મન પ્રસન્ન રહેશે.
વાતચીતમાં સંયમ રાખવો.
શુભ કલર – આસમાની
શુભ નંબર –૨
આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ ) રાશિ છે. મૂળ નક્ષત્ર (સાંજે ૦૫:૧૫ સુધી.) છે. આજનો યોગ ધૃતિ (સવારે ૦૫:૨૦ સુધી.નવે-૧૪) વિદ્યમાન રહેશે અને વણિજ કરણ સવારે ૦૭:૨૪ સુધી વિદ્યમાન રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
