Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૬-૧૧-૨૦૨૬, સોમવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ સાતમ તિથિ છે.
રાશીભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
આજની રાશિ મકર (ખ,જ) રાશિ છે. શ્રાવણ નક્ષત્ર (રાત્રે ૦૮:૨૫ સુધી.) છે. આજનો યોગ શૂલ (સવારે ૦૬:૨૨ સુધી.) વિદ્યમાન રહેશે અને બવ કરણ સવારે ૧૦:૦૨ સુધી વિદ્યમાન રહેશે.
પંચક આજે નથી.
વિંછુડો આજે નથી.
સૂર્ય તુલા રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં (સવારે ૦૮:૧૮ સુધી, નવે-૧૭) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૬.૫૪ એ.એમ કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૫ પી.એમ. કલાકે થશે.
ચંદ્રોદય ૧૨.૨૪ પી.એમ. કલાકે થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૧૧:૪૨ પી.એમ. કલાકે થશે.
આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ સવારે ૦૮.૧૬ થી ૦૯.૩૮ સુધી વિદ્યમાન રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો.
સાતમની સમાપ્તિ : સવારે ૦૪:૨૨ સુધી. નવે-૧૭
તારીખ :- ૧૬-૧૧-૨૦૨૬, સોમવાર /કારતક સુદ સાતમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૬:૫૨ થી ૦૮:૧૬ |
| શુભ | ૦૯:૩૮ થી ૧૦:૫૯ |
| લાભ | ૦૩:૧૦ થી ૦૪.૩૩ |
| અમૃત | ૦૪:૩૩ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૪૭ થી ૧૨:૨૨ |
Aaj Nu Rashifal : 16 November 2026, Monday

મેષ (અ, લ , ઈ) :-
કાર્યસ્થળ પર તમારી પ્રશંસા થશે.
જીવનસાથી સાથે સમય પસાર થાય.
તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો.
સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૩

વૃષભ (બ, વ, ઉ) :-
આજનો દિવસ શુભ રહેશે.
ઘરેલું વિવાદોમાંથી મુક્તિ મળે.
પ્રેમ ગુલાબની જેમ ખીલે.
લાંબુ વિચારવાનું છોડો.
શુભ કલર – લીલો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

મિથુન (ક, છ, ઘ) :-
મિત્રો સાથે મુલાકાત થાય.
તમારા નિર્ણયો સાચા સાબિત થાય.
લોકોનું સારું સંભળાય.
સમયનો બગાડ ન કરવો.
શુભ કલર – સફેદ
શુભ નંબર – ૭

કર્ક (ડ, હ) :-
નોકરીમાં પ્રમોશન મળે
નાની વાતો મોટી ન કરવી.
વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્તિનો યોગ બનશે.
સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૮
Aaj Nu Rashifal :

સિંહ (મ, ટ) :-
વેપારમાં નવા કરાર થાય.
તમારી ભાવનાઓનું સન્માન થાય.
તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો
સમય ઘણું શીખવી જાય
શુભ કલર – લાલ
શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :-
ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
અનુભવીએ માણસની સલાહ લેવી.
ભાગ્યથી પ્રગતિ અને આધ્યાત્મિક લાભ થશે.
જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
શુભ કલર –પીળો
શુભ નંબર – ૫
Aaj Nu Rashifal :

તુલા (ર, ત) :-
નવી માહિતી મળશે.
કોઈ ખાસ આયોજન થાય.
વિવાદો ટાળવાનો પ્રયાસ કરો.
સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-
નોકરી માટે ઈન્ટરવ્યુ આવે.
સ્વર્ગની અનુભૂતિ થાય.
તમે ઉચ્ચ પદ પણ મેળવી શકો છો.
સંતાનના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૪
Aaj Nu Rashifal :

ધન (ભ, ધ, ફ, ઢ) :-
મોંઘી ખરીદી કરી શકો.
સંતાન સંબંધિત સમસ્યાઓ દૂર થાય.
પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે.
મકાનની દેખરેખ અને કપડાં પર ખર્ચ વધી શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-
મનમાં નકારાત્મકતાનો પ્રભાવ રહેશે.
કોઈ રાજનેતા સાથે મુલાકાત કરી શકો.
વડીલો તમને પ્રોત્સાહિત કરશે.
નિસ્વાર્થ ભાવે સેવા થાય.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૬
Aaj Nu Rashifal :
કુંભ (ગ, શ, સ, ષ) :-
લોકોને આર્થિક મદદ કરી શકો.
આંખોની ચમક વધે.
શૈક્ષણિક કાર્યમાં સુધારો થશે.
પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):-
સમસ્યા ઉકેલાય.
સ્નાયુઓને આરામ આપવો.
તમને બિઝનેસ ઑફર મળશે.
આર્થિક સ્થિતિ થોડી અસ્તવ્યસ્ત હોઈ શકે.
શુભ કલર – કથ્થાઈ
શુભ નંબર – ૯
આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ,જ) રહેશે.
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
