Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને ધંધામાં આર્થિક સમસ્યા આવે…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારનું Aaj Nu Rashifal અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ, ચોઘડિયા…

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal : 19 November 2026 : શુભ સંકેતો અને shocking આગાહી! જાણો 12 રાશિનું ભવિષ્યફળ!

Aaj Nu Rashifal : આજનું પંચાંગ: ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારના દિવસે વિ. સં. ૨૦૮૩ મુજબ કારતક સુદ નોમ તિથિ છે.

રાશીભવિષ્ય (Rashibhavishya)

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

આજની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રાશિ છે. પૂર્વભાદ્રપદ  નક્ષત્ર (સવારે ૦૬:૫૭ સુધી. નવે-૨૦) છે. આજનો યોગ  વ્યાઘાત (સવારે ૦૭:૪૨ સુધી.) વિદ્યમાન રહેશે અને  કૌલવ  કરણ સવારે ૦૭:૦૬ સુધી વિદ્યમાન રહેશે.

પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.

વિંછુડો આજે નથી.

સૂર્ય વૃશ્ચિક રાશિમાં છે જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં (સવારે ૧૨:૫૦ સુધી નવે-૨૦) સુધી વિદ્યમાન રહેશે. આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૬.૫૫ એ.એમ  કલાકે અને સૂર્યાસ્ત ૦૫.૫૪ પી.એમ. કલાકે થશે.

ચંદ્રોદય  ૦૧:૩૫ પી.એમ.  કલાકે  થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે ૦૧:૨૬ એ.એમ.કલાકે  થશે.

આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૦૨ થી બપોર ૧૨:૪૫ સુધી વિદ્યમાન રહેશે. જ્યારે રાહુકાળ બપોરે ૦૧.૪૭ થી બપોરે ૦૩.૦૯ સુધી વિદ્યમાન રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :

પીપળાના ઝાડને પાણી ચઢાવવું.

નોમની  સમાપ્તિ     :  સવારે ૦૬:૦૮ સુધી.

તારીખ   :-  ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવાર / કારતક સુદ નોમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૬:૫૫ થી ૦૮:૧૭
લાભ ૧૨:૨૩ થી ૦૧:૪૮
                    અમૃત     ૦૧:૪૮ થી ૦૩.૦૯
શુભ ૦૪:૩૧ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૫:૫૫ થી ૦૭:૩૧

Aaj Nu Rashifal : 19 November 2026,Thursday

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :-

ઉદારતાથી લોકોના દિલ જીતી લેશો.

કલાત્મક કાર્યોમાં રુચિ રહેશે.

તમે ફ્રેશ અને તણાવમુક્ત રહેશો.

નવી ઉર્જાનો સંચાર થશે.

શુભ કલર – આસમાની

શુભ નંબર – ૩

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :-

સંતાન પક્ષને લઈને થોડી ચિંતા થાય.

સમસ્યાનો ઉકેલ લાવો.

કોઈ મહત્વનો નિર્ણય લેવાનું ટાળો

મૂંઝવણમાં ખરાબ રીતે ફસાઈ શકો.

શુભ કલર – લીલો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

મિથુન (ક, છ, ઘ) :-

બિનજરૂરી ખર્ચ પરેશાન કરશે.

અટકાયેલા નાણાં પરત મળશે.

નવા કાર્ય માટે યોગ્ય સમય છે.

પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે

શુભ કલર – સફેદ

શુભ નંબર – ૭

કર્ક (ડ, હ) :-

કાર્યક્ષેત્રે સફળતા મળશે.

માર્કેટિંગ કાર્યો પર ધ્યાન આપો.

ધંધામાં આર્થિક સમસ્યા આવે.

યાત્રામાં સાવચેત રહો.

શુભ કલર – સોનેરી

શુભ નંબર – ૮

Aaj Nu Rashifal : 

સિંહ (મ, ટ) :-

તમારું સન્માન અને સંપર્કો વધશે.

પરિવારમાં શાંતિ અને સુખ રહેશે.

બગીચામાં ફરવા જવાનું મન થાય.

લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે મહેનત કરો.

શુભ કલર – લાલ

શુભ નંબર – ૪

કન્યા (પ, ઠ, ણ) :-

મુસાફરી યોગ્ય પરિણામ આપશે નહીં.

તમારા બજેટનું ધ્યાન રાખો.

સંગીત સાંભળવાનું મન થાય.

આજે સંબંધોમાં સંતુલન અને સમજૂતી લાવશે.

શુભ કલર –પીળો

શુભ નંબર – ૫

Aaj Nu Rashifal : 

 

તુલા (ર, ત) :-

બદનામીની સ્થિતિ સર્જાઈ શકે છે.

સફળતા માટે ખોટો રસ્તો ન પસંદ કરવો.

નોકરીમાં નવી સિધ્ધિ મળે.

કાર્યો પર વિશેષ ધ્યાન આપો.

શુભ કલર – ભૂરો

શુભ નંબર – ૨

વૃશ્વિક (ન, ય) :-

ગેરસમજણો દૂર થશે

પરસ્પર સંબંધો મધુર બનશે.

ઘરના વરિષ્ઠ સભ્યોનો સહયોગ પણ રહેશે.

તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો

શુભ કલર – નારંગી

શુભ નંબર – ૪

Aaj Nu Rashifal : 

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :-

કઠિન અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે.

નાની મોટી સમસ્યાઓ સામે આવશે.

અજાણ્યા લોકો સાથે સંપર્ક વધારે ન વધારવો.

બીજા પર વિશ્વાસ કરવો યોગ્ય નથી.

શુભ કલર – જાંબલી

શુભ નંબર – ૮

મકર (ખ, જ) :-

પૈસાની લાલચ વધે.

કાર્યોમાં વ્યસ્ત રહેશો.

કેટલીક નાની સમસ્યાઓ હશે.

તમારા નજીકના સંબંધોમાં બદલાવ આવે.

શુભ કલર – પીળો

શુભ નંબર – ૬

Aaj Nu Rashifal : 

કુંભ (ગ, શ, સ, ષ) :-

વાતચીત દરમિયાન ધ્યાન રાખો.

વેપારમાં  નુકસાન થશે.

સોનું ખરીદવાનું મન થાય.

તણાવ હાવી ન થવા દો.

શુભ કલર – પોપટી

શુભ નંબર – ૧

મીન (દ, ચ, ઝ, થ):-

નોકરીમાં પ્રમોશન મળે.

કમરનો દુખવો રહે.

શક્તિ અને હિંમત તમને નવી ઊંચાઈએ લઇ જશે.

તમારી અંદરની શક્તિઓને સમજો.

શુભ કલર – કથ્થાઈ

શુભ નંબર – ૯

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: