National/ દિલ્હીમાં RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ મળશે એન્ટ્રી, મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યો માટે કરાઇ જાહેરાત, દિલ્હીમાં એન્ટ્રી વખતે રજૂ કરવો પડશે RTPCR ટેસ્ટ, દિલ્હી આવનારા લોકોનો ટેસ્ટ નેગેટિવ હશે તો મળશે પ્રવેશ, 26 ફેબ્રુ.થી 15 માર્ચ સુધી નિયમ લાગૂ રહેશે

Breaking News