હોલી અને ધુળેટી તહેવારની ઉજવણી માં લોકો મસ્ત રહેતા હોય છે. આ તહેવાર દરમિયાન લોકો ને કોઈ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો તેના માટે 108 ની સેવા ઉપલબ્ધ રહેશે.આ માટે 108 મેનેજમેન્ટ દ્વારા રાજ્યમાં તમામ જગ્યાઓ પર એમ્બ્યુલન્સની સુવિધાઓ કરવામાં આવી છે.108 મેનેજમેન્ટ દ્વારા હોળી અને ધુળેટીના ગત વર્ષના ડેટા એનાલિસિસ કરવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં હોલી અને ધુળેટી તહેવાર ની ઉજવણી માં લોકો મસ્ત રહેશે.આ તહેવાર દરમિયાન લોકો ને કોઈ ઇમરજન્સી સારવાર ની જરૂર પડે તો તેના માટે 108 ની સેવા ઉપલબ્ધ રહેશે.આ માટે 108 મેનેજમેન્ટ દ્વારા રાજ્યમાં તમામ જગ્યાઓ પર એમ્બ્યુલન્સ ની સુવિધાઓ કરવામાં આવે છે.108 મેનેજમેન્ટ દ્વારા હોળી ને ધુળેટી ને લઈને આગાહી કરવામાં આવે છે કે કેટલા કેસો વધી શકે છે..આ માટે તેઓ ગત વર્ષના ડેટા એનાલિસિસ કરે છે.આ વર્ષે હોળી અને ધુળેટીના કેસોમાં વધારો થશે..સામાન્ય દિવસો કરતા 30 થી 35 ટકા વધારો થશે.
રજા પર હોસ્પિટલ બંધ હોય છે. માટે લોકોને સગવડ મળે માટે વાહન. દવા તમામનું આયોજન કર્યું છે.તહેવાર દરમિયાન વાહનના અકસ્માત મા વધારો થાય છે.નોન વેહિકલ ટ્રોમાં વાહન અકસ્માત વગરના ઇમરજન્સી 150 ટકા વધારો જોવા મળશે. હોળી અને ધુળેટી પર્વ પર ભરૂચ,ભાવનગર, દાહોદ, પંચમહાલ. છોટા ઉદેપુર માં કેસમાં વધારો થાય છે.
અમદાવાદમાં નોંધપાત્ર વધારો નહિ પણ ગાંધીનગરમાં 50 ટકા વધારો થાય તેવુ ફોરકાસ્ટ છે.રાજ્યમાં 108 ની 800 જેટલી એમ્બ્યુલન્સ,2 બોટ એમ્બ્યુલન્સ અને 1 એર એમ્બ્યુલન્સ લોકોની સેવામાં સ્ટેન્ડ બાય રાખવામાં આવશે.
આ પણ વાંચો:દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”
આ પણ વાંચો:રાજ્ય સરકાર માતૃશક્તિના સમગ્રતયા ગૌરવ-સન્માન માટે સંકલ્પબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ
આ પણ વાંચો:વાયરલ ફીવરના કેસોમાં તીવ્ર વધારો, સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ
આ પણ વાંચો:અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં ગુસ્સો
