દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૨-૦૩-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / મહા વદ છઠ/ સાતમ
- રાશી :- વૃશ્ચિક ( ન, ય)
- નક્ષત્ર :- વિશાખા (બપોરે ૦૨:૪૩ સુધી.)
- યોગ :- વ્યાઘાત (સાંજે ૦૬:૧૧ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૦૭:૫૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સવારે ૦૮:૧૮ કલાકે બેસશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કુંભ ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૦૦ કલાકે ü સાંજે ૦૬.૪૩ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૨:૩૯ એ.એમ ü ૧૦:૪૫ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૨૮ થી બપોર ૦૧:૧૫ સુધી. ü સવારે ૦૯.૫૫ થી સવારે ૧૧.૨૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાન ચાલીસાનો પાઠ કરવો. - છઠની સમાપ્તિ : સવારે ૦૭:૫૫ સુધી
- તારીખ :- ૦૨-૦૩-૨૦૨૪, શનિવાર / મહા વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૮:૨૭ થી ૦૯:૫૫ |
લાભ | ૦૨:૧૯ થી ૦૩:૪૭ |
અમૃત | ૦૩:૪૭ થી ૦૫.૧૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૬:૪૩ થી ૦૮:૧૫ |
શુભ | ૦૯:૪૭ થી ૧૧:૧૯ |
અમૃત | ૧૧:૧૯ થી ૧૨:૫૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- દસ્તાવેજ કે કાગળો કોઈ સાથે શેર કરવા નહિ.
- ઈન્ટરવ્યૂમા સફળતા મળી શકે,
- ઘરમાં શુભ પ્રસંગ આવે.
- નવી યોજનાઓ અમલમાં મૂકાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- અનુભવી લોકોનો સહયોગ મળે.
- ઓફિસમાં વિવાદ થઇ શકે.
- તમારી પ્રશંસા થઇ શકે.
- નવા લોકો સાથે સંપર્ક વધે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- વ્યવસાયમાં નવી તકો મળે.
- જીવનસાથી નારાજ થઇ શકે.
- કામમાં સમયનું ધ્યાન રાખવું
- નાની ભૂલોને માફ કરતા શીખો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ , હ) :-
- પ્રોપર્ટી ખરીદી કે વેચી શકો.
- ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય.
- લોભમાં ગેરકાયેદસ કાર્ય કરવું નહિ.
- મહત્વપૂર્ણ સોદો થઇ શકે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ , ટ) :-
- કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો.
- નોકરીમાં ઓવર ટાઈમ કરવો પડે.
- માર્કેટીંગમાં નુકસાન થઇ શકે.
- કામનો બોજ રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ , ઠ, ણ) :-
- એકાગ્રતા જાળવી જરૂરી છે.
- અગત્યની બાબતો ગુપ્ત રાખવી.
- નકારાત્મક વિચારો આવી શકે.
- તમારો નિર્ણય યોગ્ય સાબિત થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- જીવનસાથી જોડે ઝગડો થાય.
- માથામાં દુખાવો રહે.
- સંતાન તરફથી લાભ થાય.
- કોઈની મદદ થાય.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- સામાજીક પ્રતિષ્ઠામા વધારો થાય.
- કોઈ કાર્યક્રમનું આમંત્રણ મળે.
- બિનજરૂરી ખર્ચા થાય.
- નકારાત્મક વિચારો આવે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ સમસ્યાનો સામનો કરવો પડે.
- મહેનતા પ્રમાણે પરિણામ ન મળે.
- નિરાશા અનુભવો.
- પોતાની જાત પર ગુસ્સો આવી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- અનુભવી વ્યક્તિથી કાર્ય પૂર્ણ થાય.
- વિવાહીક સબંધો સારા રહેશે.
- કેરિયરને લાગતું માર્ગદર્શન મળે.
- નવા સબંધો પર ધ્યાન રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નોકરીમાં બદલાવ આવી શકે.
- પ્રેમમાં સફળતા મળે.
- આર્થિક મુશ્કેલી આવે.
- મોટો સોદો હાથમાંથી નીકળી જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- રોકાણ કરવામાં ધ્યાન રાખવું.
- કામમાં વ્યસ્ત રહો.
- સકારાત્મક વિચારો આવે.
- સ્વાસ્થમાં તકલીફ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ
આ પણ વાંચો:ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું