Gujarat Weather/ રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો, અમદાવાદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું

ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને………

Gujarat

Gujarat Weather News: ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને આંશિક રાહત મળી છે. 1.5 ડિગ્રી તાપમાન ઓછું થતાં લોકોને થોડીક રાહત મેળવી છે.

અમદાવાદમાં 36.8 ડિગ્રી તાપમાન, ડીસા અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 37.2, નલિયામાં 32.6 ડિગ્રી, ભુજમાં 37.2, સુરતમાં 36 ડિગ્રી, અમરેલીમાં 38.6 ડિગ્રી, ભાવનગરમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો કેશોદમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૂરજ દાદા ધીમી ગતિએ બેટિંગ કરી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી ત્યારે સમગ્ર રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો થવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ 147મી રથયાત્રાનો ડ્રો કરાયો, જાણો કોણ ભરશે ભગવાનનું મામેરું

આ પણ વાંચો:સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી

આ પણ વાંચો:SHE ટીમે ગુમ મહિલાને શોધી પરિવાર સાથે મેળાપ કરાવ્યો