Devbhumi Dwarka News/ દ્વારકામાં વરસાદના પાણી ફરી વળ્યા, ફરી દ્વારકા ડૂબી, બે કલાકમાં 11 ઈંચ વરસાદ

ભારે વરસાદને પગલે દ્વારકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીનો નિકાલ ન થતાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે તેમ…….

Top Stories Gujarat

Dwarka News: દેવભૂમિ દ્વારકામાં વરસાદના પાણી ફરી વળ્યા છે. મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. દ્વારકામાં બારે માસ ખાંગા જેવી સ્થિતિ સર્જાઈ છે. દ્વારકામાં બે કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. દર્શનાર્થીઓ પણ અટવાયા છે. બે કલાકમાં 11 ઈંચ વરસાદ નોંંધાયો છે.

image

ભદ્રકાળી ઇસ્કોન ગેટ વિસ્તારમાં પાણી ભરાયાં છે. તો દ્વારકાના મુખ્ય બજારો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. દ્વારકા શહેરના મુખ્ય બજાર, માર્કેટ ચોક, તિનબતી ચોક સહિત અનેક વિસ્તારોમાં પાણી વહેતા થયા છે.  હોટલો, ઘરોમાં પણ પૂરના પાણી ભરાયા છે. હોટેલના બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે.

image

ભારે વરસાદને પગલે દ્વારકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીનો નિકાલ ન થતાં આવતીકાલે શાળાઓ બંધ રહેશે તેમ જાણવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગીર સોમનાથમાં ભારે વરસાદને પગલે કંટ્રોલરૂમ ઊભો કરાયો

આ પણ વાંચો: ગીર સોમનાથમાં જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું, જુઓ વીડિયો

આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે