Jamnagar News/ રખડતા ઢોરની અડફેટે ચડેલા વૃદ્ધાનું થયું મોત

જામનગરમાં બન્યો રુંવાટા ઉભા કરી દેતો કિસ્સો

Top Stories Gujarat Breaking News

Jamnagar News : જામનગરમાં રખડતા ઢેરની અડફેટે ચઢેલા વૃધ્ધાનું મોત નીપજતા આ વિસ્તારમાં શોકની લાગમી છવાઈ ગઈ છે. રૂંવાડા ઉભા કરી દેતો આબનાવ જામનગરના હરિયા સ્કૂલ પાસે બન્યો હતો. જેમાં ઢોરને રોટલી ખવડાવવા જતા વૃધ્ધાનું મોત નીપજ્યુ હતું.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેઝ સામે આવ્યા છે. આમ પખડતા ઢોરે વધુ એક જણનો ભોગ લીધો છે. એકતરઉ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે જ્યારે બીજીતરફ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી

આ પણ વાંચો:દાહોદના સંજેલીમાં મહિલા સાથે શરમજનક કૃત્ય બાદ ગુજરાત હાઈકોર્ટનો સુઓમોટો

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ચોરી થયા બે મોબાઈલ ફોન