Surat News/ સુરત : મહુવાના નિહાલી ગામે દીપડો પાંજરે પુરાયો

દિપડાએ 8 જેટલા શ્વાન અને 4 બકરા પર હુમલો કર્યો હતો

Gujarat Surat

Surat News : સુરતના મહુવાના નિહાલી ગામમાં દિપડો પાંજરે પુરાયો હતો. આ દિપડો કેટલાક સમયથી ગામમાં આંટાફેરા મારતો હતો. આ દિપડાએ 8 જેટલા શ્વાન અને 4 બકરા પર હુમલો કર્યો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ પાંજરૂ મુકવામાં આવ્યું હતું.

બીજીતરફ દીપડો શિકારની શોધમાં આવતા પાંજરે પુરાયો હતો. આમ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા

આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું