Surat News : સુરતના મહુવાના નિહાલી ગામમાં દિપડો પાંજરે પુરાયો હતો. આ દિપડો કેટલાક સમયથી ગામમાં આંટાફેરા મારતો હતો. આ દિપડાએ 8 જેટલા શ્વાન અને 4 બકરા પર હુમલો કર્યો હતો. ગ્રામજનોએ વનવિભાગને જાણ પાંજરૂ મુકવામાં આવ્યું હતું.
બીજીતરફ દીપડો શિકારની શોધમાં આવતા પાંજરે પુરાયો હતો. આમ દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: સુરતમાં કેમિકલયુક્ત પાણીના પ્રદૂષણ પર ધારાસભ્યનો હોબાળો, SMC અને GPCBની જવાબદારી પર ઉઠાવ્યા સવાલ
આ પણ વાંચો: સુરત : ઉધના રોડ પર કેમિકલયુક્ત પાણી ભરાવાનો મામલો, ખોટા ડ્રેનેજ કનેક્શન જણાતા ડ્રેનેજ કનેક્શન સીલ કરાયા
આ પણ વાંચો: સુરત : મંતવ્ય ન્યૂઝમાં કેમિકલ યુક્ત પાણીના અહેવાલને પગલે તંત્ર દોડતું થયું
