Arvalli news/ અરવલ્લીના ભિલોડામાં લાંચિયો કર્મચારી ઝડપાયો

EWS  સર્ટિફિકેટ માટે માંગી લાંચ

Top Stories Gujarat
Beginners guide to 56 અરવલ્લીના ભિલોડામાં લાંચિયો કર્મચારી ઝડપાયો

Arvalli News : અરવલ્લીમાં એક કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)ના હાથે ઝડપાઈ ગયો હતો. EWS સર્ટિફિકેટ કાઢી આપવા આરોપીએ રૂ. 400 ની લાંચ માંગી હતી. ભિલોડા તાલુકા પંચાયતમાં જ લાંચ લેતા કર્મચારી ઝડપાતા તાલુકા પંચાયતમાં સન્નાટો ફેલાઈ ગયો છે.

આ કેસની વિગત મુજબ અરવલ્લીના ભિલોડામાં ગાંદીનગર એસીબીના અધિકારીઓએ લાંચ લેતા આઉટસોર્સિંગના કર્મચારીને ઝડપી લીધો હતો.

જેમાં આઉંટસોર્સિંગ કરતા કર્મચારી કૌશિક પટેલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. આરોપીએ ઈડબલ્યુએસ સર્ચિફિકેટ કાઢવા માટે રૂપિયા 400 ની લાંચ માંગી હતી.  જોકે ફરિયાદીએ આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા અધિકારીઓએ જાળ બિછાવીને તેને ઝડપી લીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત વિધાનસભામાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ શપથ લીધાં

આ પણ વાંચો: ભારે પવન બાદ અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલની ઘોર ખોદાઈ, નિયમોનો સરેઆમ થતો ભંગ, આરોગ્ય વિભાગ કુંભકર્ણ નિંદ્રામાં