Bharuch news/ ભરૂચમાં નર્મદા નદીમાં બ્રિજ નીચે બેસીને પ્રેમાલાપ કરતું કપલ પાણીનો પ્રવાહ વધતા ફસાઈ ગયું

મોતના ડર કરતા બન્નેમાં એકબીજાની સાથે રહેવાની ઇચ્છા વધારે તીવ્ર જણાતી હતી

Gujarat

Bharuch News : ભરૂચમાં નર્મદા નદીમાં બ્રિજ નીચે બેસીને એકબીજા સાથે પ્રેમાલાપ કરવા ગયેલું કપલ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાઇ ગયું હતું..આ કપલ પાણીનો પ્રવાહ વધતા ક્યાંય સુધી એમ નેમ બેસી રહ્યું હતું..

આટલી ટેન્શનભરી સ્થિતિમાં પણ તેમની બોડી લેંગ્વેજમાં કોઇ રઘવાટ કે ગભરાટ નહોતો દેખાતો.. મોતના ડર કરતા બન્નેમાં એકબીજાની સાથે રહેવાની ઇચ્છા વધારે તીવ્ર જણાતી હતી.

.જો કે આ દરમ્યાન કેટલાક ભલા માણસોની નજર તેમના પર પડી હતી અને તેઓ તેમને બચાવવા માટે આગળ આવ્યા હતા.તેઓએ સ્થાનિક નાવિકનો સંપર્ક કરી આ પ્રેમી યુગલને બચાવવાની કવાયત હાથ ધરી હતી.સુરક્ષિત રીતે તેમને સામે છેડે લવાયા બાદ બન્નેના ચહેરા પર સ્માઇલ હતું.. જો કે જિંદગી બચ્યાની કોઇ રાહતની લાગણી તેમના ચહેરા પર નહોતી.

તેમની બોડી લેંગ્વેજ જાણે કહેતી હતી કે અમે તો ત્યાં પણ ખુશ જ હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મે મહિનાનાં અંત સુધી ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના, દાવેદારોએ કમર કસી

આ પણ વાંચો:ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો થઈ જાહેર, 22 જૂને યોજાશે 8326 ગ્રામ પંચાયતની ચૂંટણી

આ પણ વાંચો:રાજ્યમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કર્મચારીઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે છૂટછાટ અપાઈ